RR vs RCB: કેપ્ટન સ્મિથે ટોસ જીતી બેટીંગનો કર્યો ફેંસલો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 માં, 3 ઓક્ટોબરથી પ્લે ઓફ મેચ શરૂ ન થાય ત્યાં સુધી દર શનિવાર અને રવિવારે એક દિવસમાં 2 મેચ (ડબલ હેડર) હશે. આજે પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 માં, 3 ઓક્ટોબરથી પ્લે ઓફ મેચ શરૂ ન થાય ત્યાં સુધી દર શનિવાર અને રવિવારે એક દિવસમાં 2 મેચ (ડબલ હેડર) હશે. આજે પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે છે. પ્રથમ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ માટે તેમના પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કર્યો નથી. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સએ એક ફેરફાર કર્યો છે. રાજસ્થને અંકિત રાજપૂતને બદલે ફાઇનલ ઈલેવનમાં મહિપાલ લોમરનો સમાવેશ કર્યો છે.
આ પણ વાંચો: IPL 2020: ચેન્નઈની સતત ત્રીજી હારથી ભડકી ઉઠ્યો ધોની, ટીમની આ ભૂલો ગણાવી












Click it and Unblock the Notifications
