For Daily Alerts

RR vs RCB: રાજસ્થાને આરસીબીને જીતવા માટે આપ્યું 155 રનનું લક્ષ્ય
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13મી સીઝનની 15 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા હતા. રોયલ ચેલેંજર્સ બેંગલોરે જીતવા માટે 20 ઓવરમાં 155રન બનાવવાના રહેશે.
આ પણ વાંચો: RR vs RCB: કેપ્ટન સ્મિથે ટોસ જીતી બેટીંગનો કર્યો ફેંસલો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
IPL 2020 ipl cricket sports rajasthan royals virat kohli આઇપીએલ ક્રિકેટ સ્પોર્ટસ રાજસ્થાન રોયલ્સ વિરાટ કોહલી
English summary
RR vs RCB: Rajasthan set a 155-run target for RCB to win
Story first published: Saturday, October 3, 2020, 17:35 [IST]