WTC Final Oval માં થનાર ટીમ ઇંડિયા ખૂશ હશે, માસ્ટર બ્લાસ્ટર સચિને કેમ કહ્યુ આવુ?

WTC Final Oval માં રમાનાર ટીમ ઇંડિયા ખુબ ખુશ હશે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકરે મચ શરુ થતા પહેલા આ મસેજ આપ્યો હતો. જાણો ક્રિકેટના ભગવાનનો દર્જો રાખનાર સચિને ઇંગ્લેન્ડમાં મેચ હોવા છતા ઇંડિયા માટે આવુ કેમ કહ્યુ.

SACHIN TENDULKAR

ICC World Test Championship ફાઇનલ પહેલા સચિને વીડિયો મેસેજ બહાર પાડીને કહ્યુ કે, ભારતીય ટીમ ઓશ્ટ્રેલિયા સામે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમશે. ભારતીય ટીમ અંહિયા બહૂ ખુશ હશે. છેલ્લે જ્યારે તે અંહિયા રમ્યા હતા.તો તેમણે અંહિયા શાંનદાર પ્રદર્શન કર્યુ હતુ.

કિકેટના દિગ્ગજ સચિન તેડુલકરનું માનવુ છે કે, ટીમ ઇંડિયાનો રિકોર્ડ ખૂબજ જોરદાર છે. તેમણે આ પિચ પર મેચ જીત્યા અને સારી યાદો તમારી સાથે લાંબા સમય સુધી રહે છે. તેમણે કહ્યુ કે "મને આશ્ચ્રર્ય નહી થાય જો ભારતીય ટીમ ખુશ થશે ે તે ઓવલમાં રમી રહી છે."

જણઆવી દિએ કે, શેડ્યુલ અનુસાર WTC Final 7 જુન થી 11 જુન સુધી ચાલશે. ઓવલ, લંડનમાં બપોરે 3 વાગ્યે શરુ થશે. મૌસમ ખરાબ થવા પર મેચ માટે રિઝર્વ દિવસ પણ રાખવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X