For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજૂ સેમસન બોલ્યો- આત્મવિશ્વાસ વધ્યો છે, મારી પાસે હજી પણ 10 વર્ષ છે

સંજૂ સેમસન બોલ્યો- આત્મવિશ્વાસ વધ્યો છે, મારી પાસે હજી પણ 10 વર્ષ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બહુ નિરાશા મળે છે જ્યારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં તમે ઉમ્મીદ કરી હોય તે ના મળે. ભારતીય ક્રિકેટર પ્રતિભાવોની અવગણના કરવા વિશે પણ કટેલીયવાર સવાલ ઉઠી ચૂક્યા છે. આઈપીએલમાં રાજસ્થઆન રોયલ્સ માટે રમી રહેલ સંજૂ સેમસન પણ આ ચીજોથી બચી નથી શક્યો. શાનદાર પ્રદર્શન કરવા છતાં તેને ટીમ ઈન્ડિયામાં મોકા નથી મળ્યા. પરંતુ 2 મેચ રાજસ્થઆન માટે 2.14.86ની સ્ટ્રાઈક રેટથી રન બનાવી ચૂકેલ સંજુ સેમસને એકવાર ફરી ભારતીય સિલેક્ટર્સના કાન સુધી અવાજ પહોંચાડી કે તેઓ આગળ પણ જગ્યા બનાવવા માટે દાવેદારી રાખતા રહેશે.

sanju samson

સેમસને સીઝનની 9મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ માટે 42 બોલમાં 85 રન બનાવી ટીમને જીત અપાવી. તે સતત બીજીવાર મેન ઑફ ધી મેચનો અવોર્ડ જીત્યો છે. વિસ્ફોટક ઈનિંગ રમ્યા બાદ સંજૂ સેમસને કહ્યું કે, "પાછલા એક વર્ષમાં સર્વશ્રેષ્ઠ ગેમ દેખાડી રહ્યો છું અને મારો આત્મવિશ્વાસ વધ્યો છે. મેં કેટલીય ચીજો અજમાવી હતી, પરંતુ સફળતા નહોતી મળી રહી. પછી મેં ખુદ પર ભરોસો રાખ્યો અને ખુબ મહેનત કરી."

આ પણ વાંચો- કોણ છે રાહુલ તેવતિયા, જેની બેસ પ્રાઈસ હતી 20 લાખ, પણ વેચાયા 3 કરોડમાં

સંજૂ સેમસને કહ્યું કે, 'પાછલા એક વર્ષથી હું વડા શૉટ્સ રમી રહ્યો છું. હવે મારી ગેમમાં કોઈપણ પ્રકારનો બદલાવ નથી ઈચ્છતો. જેને હાંસલ કરવા માટે મેં આકરી મહેનત કરી છે. મેં ખુદને કહ્યું કે મારી પાસે આ શાનદાર ગેમમાં 10 વર્ષ છે અને મારે આ 10 વર્ષમાં મારી બધી જ તાકાત લગાવી દેવી છે.' જણાવી દઈએ કે સંજૂ સેમસનને ટીમમાં રાખવા માટે કેટલાય દિગ્ગજો પોતાનો મંતવ્ય આપી ચૂક્યા છે, પરંતુ જ્યારે તેમને ટીમમાં પસંદ કરવામાં આવે છે તો પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાનો મોકો નથી મળતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sanju Samson spoke- Confidence has increased, I still have 10 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X