IPL 2020: કોલકાતાના કોચનો ખુલાસો, શુભમન ગિલ ઓપનિંગ કરશે

IPL 2020: કોલકાતાના કોચનો ખુલાસો, શુભમન ગિલ ઓપનિંગ કરશે

આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2020 ની ચોથી મેચમાં મુકાબલો થવા જઈ રહ્યો છે. ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમે પુષ્ટિ કરી કે આખી આઈપીએલમાં શુભમન ગિલ ટૉપ ઓર્ડરમાં બેટિંગ કરશે.

shubhman gill

ગઈ સિઝનમાં પંજાબી બેટ્સમેન શુભમન ગિલને વિવિઝ જગ્યાએ અજમાવવામાં આવ્યો હતો પરંતુ પરિણામ કંઈ ખાસ નહોતું મળ્યું, યૂએઈમાં સ્થિતિ ટ્રીકી હશે, મેક્કુલમને અંદાજો છે કે આ પિચ પર ટ્રીકી અને ટેક્નિક વાળા બેટ્સમેનની જરૂર પડશે અને શુભમન ગિલ આવી કેટેગરીના બેટ્સમેનની યાદીમાં આવે છે.

મેક્કુલમે કહ્યું કે, વિકેટ ફ્રેશ રહેશે, મને લાગે છે કે ફાસ્ટ બોલર્સ માટે આ વિકેટ મદદરૂપ થઈ શકે છે. જો વિકેટ વહેલી ટ્રીકી રહેશે તો મને લાગે છે કે શ્રેષ્ઠ ટેક્નિક વાળા બેટ્સમેન વધુ સફળ થઈ શકશે. શુભમન આવા ખેલાડીઓમાનો એક છે. આખી સીઝનમાં સુભમનને હું ટૉપ ઓર્ડરમાં બેટિંગ કરતો જોઈ રહ્યો છું.

સંભાવિત પ્લેઈંગ ઈલેવન કોલકાતાઃ

સુનિલ નરિન, શુભમન ગિલ, નિતિશ રાણા, ઈઓન મોર્ગન, એન્ડ્રૂ રસેલ, દિનેશ કાર્તિક, પેટ કમિન્સ, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી/ સંદિપ વારિયર, શિવમ માવી, પ્રસિદ્ધ ક્રિશ્ના.

સંભવિત પ્લેઈંગ ઈલેવન મુંબઈ

રોહિત શર્મા, ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી/ ઈશાન કિશાન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, નથન કુલ્ટર નાઈલ/ જેમ્સ પેટીશન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત મુમરાહ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X