SRH vs KKR: કોલકાતાએ નોંધાવી આઇપીએલ 2020ની પહેલી જીત, હૈદરાબાદનો કારમો પરાજય
આઇપીએલની 13મી સીઝનની 8મી મેચ રમાઇ હતી. આ મેચમાં હૈદરાબાદ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા હતા. કોલકાતાએ જીતવા માટે 20
આઇપીએલની 13મી સીઝનની 8મી મેચ રમાઇ હતી. આ મેચમાં હૈદરાબાદ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા હતા. કોલકાતાએ જીતવા માટે 20 ઓવરમાં 143 રન બનાવવાના હતા. કોલકાતાએ 143 રનના ટાર્ગેટનો પીછો કરતા 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 145 રન ફટકાર્યા હતા.

આ મેચમાં શુભનમ ગીલ હીરો રહ્યા હતા. તેમણે આક્રમક બેટીંગ કરી અર્ધ શતક માર્યું હતુ. શુભનમે 63 બોલમાં 70 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: KKR vs SRH: સનરાઇઝ હૈદરાબાદે કોલકાતાને આપ્યું 142 રનનું લક્ષ્ય












Click it and Unblock the Notifications
