SRH vs LSG: જેસન હોલ્ડરે છેલ્લી ઓવરમાં ખેરવી 3 વિકેટ, લખનૌની 12 રને જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 12મી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં લખનૌ સુપરજાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ હતી. ટોસ હાર્યા બાદ લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. લખનૌ સુપરજાયન્ટ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 12મી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં લખનૌ સુપરજાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ હતી. ટોસ હાર્યા બાદ લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. લખનૌ સુપરજાયન્ટ્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા અને પોતાની ટીમને પડકારજનક સ્કોર સુધી લઇ ગયા હતા. હૈદરાબાદની ટીમ આ ટાર્ગેટનો પીછો કરવામાં નાકામ રહી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 157 રન જ બનાવ્યા હતા.

IPL 2022

જેસન હોલ્ડરે છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપી હૈદરાબાદને જીત તરફ જતા અટકાવ્યુ હતુ. ઉલ્લેખનિય છેકે રાહુલ ત્રિપાઠીના 44 રન તથા નિકોલસ પુરણના 34 રનની મદદથી હૈદરાબાદ જીત તરફ આગળ વધી રહ્યું હતુ. પરંતુ બન્નેની ઇનિંગ એળે ગઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X