IND vs NZ : ટી-20 નો હિરો બન્યો વન ડે માં બન્યો ઝીરો, સુર્યકુમાર થયો ફ્લોપ તો ધવન ર ફેન્સ થયા નારાજ
New Zealand vs India,3rd ODI Suryakumar Yadav: ન્યુઝિલન્ડ સામેની ત્રીજી વન્ડમાં સૂર્યકુમાર યાજદનું બેટ કંઇ ખાસ કમાલ નથી કરી શક્યુ. નંબર 5 પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવ 10 બોલ રમીને ફક્ત 6 રન બનાવીને આઉટ થઇ ગયા હ
New Zealand vs India,3rd ODI Suryakumar Yadav: ન્યુઝિલન્ડ સામેની ત્રીજી વન્ડમાં સૂર્યકુમાર યાજદનું બેટ કંઇ ખાસ કમાલ નથી કરી શક્યુ. નંબર 5 પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવ 10 બોલ રમીને ફક્ત 6 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. સૂર્યકુમાર યાદવે એડમ મિલ્સ સ્લિપમાં ટીમ સાઉદીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સુર્યકુમાર યાદવનું પ્રદર્શન આ વનડે સીરિઝમાં નિરાશાજનક રહ્યુ છે.

ટી20 માં નંબર ત્રણ અને ચાર પર બેટિંગ કરનાર સૂર્યકુમારની વનડે સીરિઝને પર લગાતાર નંબર પાંચ પર રમાડવામા આવી છે. સૂર્યકુમાર યાદવે ટી 20 માં ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. તેમણે વર્ષ દરમિયન બેટથી એક થી એક ચડીયાતી બેટિંગ કરી છે. પરંતુ વનડેમાં સુર્યા પોતાના નામ અનુરૂપ પોતાના રમત નથી દેખાડી શક્યો. ન્યુઝિલેન્ડ બાદ બાંગ્લાદેશ વિરુદ્ધ થનાર વનડે સીરિઝમાં તે ટીમનો ભાગ નહી હોય
સોશિયલ મીડિયા પર ફેન્સ સુર્યકુમાર યાદવની ખરાબ બેટિગ માટે કેપ્ટન અને કોચને નિશાને લીધા હતા. ફેન્સે અનુસાર સુર્યાકુમાર યાદવ નંબર ત્રમ પર કે ચાર પર તક આપવી જોઇએ કેમ કે, તેમણે સોથી વધારે રન આ બે પોઝિશન પર લગાવ્યા છે. ટીમ મેનેજમેન્ટ વનડેમાં તેને સતત પાછળ રમાડવા માટેનું કામ કરી રહી છે. જેના લીધે તે ખુલીને પોતાના શોટ નથી રમી શક્તો
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
