Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જીત બાદ ધોનીએ ખોલ્યો રાઝ, છેલ્લી ઓવરમાં પંડયા સાથે શું વાત કરી હતી?

રુંવાટા ઉભા કરી નાખે તેવી મેચમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને ટી20 વર્લ્ડકપમાંથી બહાર કરી નાખ્યું છે. છેલ્લી ઓવરમાં ધમાકેદાર વાપસી કરીને ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 1 રનથી હરાવી નાખ્યું. છેલ્લી ઓવરમાં મેચનો રોમાંચ તેની ચરમસીમા પર હતો ત્યારે ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની થોડી થોડી વારમાં હાર્દિક પંડયા સાથે વાત કરતા નજરે પડતા હતા.

કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વાસ દેખાળી છેલ્લી ઓવર હાર્દિક પંડયાને આપી હતી. બોલ હાથમાં લેતા જ હાર્દિક પંડયાના ચેહરા પર ચમક આવી ગઈ. ધોની પંડયા પાસે આવ્યા થોડી વાત કરી અને જતા રહ્યા. પરંતુ એક પછી એક 2 ચોક્કા ખાધા પછી ધોની ફરી એક વાર પંડયા પાસે આવ્યા વાત કરી અને પછી કમાલ થય ને ભારત મેચ જીતી ગયું.

જીત બાદ જયારે ધોની ને પૂછવામાં આવ્યું કે તેને પંડયા સાથે શું વાત કરી હતી ત્યારે ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની એ કહ્યું કે તેને હાર્દિક પંડયાને બોલ આપ્યો ત્યારે જ કહી દીધું હતું કે યોર્કર બોલ કરવી નહી તેને ખાલી ને ખાલી ઓફ ધ લેન્થ બોલ જ નાખવી.

ધોની એ કહ્યું કે તેને હાર્દિક પંડયા ને કોઈ પણ જાતના તનાવ વગર ઓફ ધ લેન્થ બોલ કરવી પછી ભલેને બેટ્સમેન ગમે તેવા શોટ મારે. ધોની એ કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે હાર્દિક પંડયાએ એવા જ બોલ નાખ્યા જેવા બોલ ને તેમની રણનીતિ બનાવી હતી.

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

T20 World Cup 2016

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X