For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ind s NZ: ત્રીજી ટી20 મુકાબલામાં બની શકે છે. આ રિકોર્ડ, નિર્યાણયક બનાવા જઇ રહ્યો છે મુકાબલો

ભારત અને ન્યઝિલનેડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમં આજે રમાશે જ્યાં અનેક રિકોર્ડ બની શકે છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ એક બીજા સામે સીરીજની અંતિમ ટી20 મેચમાં ટકરાશે ભારતે પહેલા જ હાર બાદ લખનઉમાં એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચમાં ન્યુઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યુ હતુ. શ્રેણીને 1-1 ની બરાબરી પર કરી દીધી હતી. આજની મેચ નિર્ણાયક હશે.

CRICKET

બીજી ગેમમાં ભારતીય સ્પીનરોના જોરાદરા સ્પેલે ન્યુઝિલેન્ડને 20 ઓવરમાં 99/8 પર રોકી દિધા હતા. મહેમાન ટીમની તરફથી મિશેલ સેન્ટર 19 રન સાથે ટોપ સ્કોરર રહ્યા હતા. પંચ બેટિંગ માટે કોઇ ખાસ કમી નહોતી. કેમ કે, ભારતીય બેટ્સમેનોએ પણ ન્યુઝીલેન્ડના સ્પીનરો સામે ટકી શક્યાા નહોતા.

પ્રભાવી કીવી સ્પિનર સાબિત મિચેલ સેટનર 200 આંતરારષ્ટ્રીય પુરી કરશે. સ્પિનર કુલદિપ યાદવને 50 વિકેટ પુરી કરવામાં ચાર વિકેટની જરૂર છે. તો માઇકલ બ્રેસવેલને આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 વિકેટ સુધી પહોચ માટે બે વિકેટની જરૂર છે.

સુર્યકુમાર યાદવ ફક્ત ચાર રન મારીને ટી20 માં 150 ચોકા પુરા કરશે. અને છ સિક્સર મારી શકશે તો ટી20 માં સિક્સરની સેન્ચ્યુરી મારી દેશે. જ્યારે ઇશાન કિશન ચાર સિક્સર મારીને આ ફોર્મેટમાં સિક્સરની હોક સેચ્યુરી પુરી કરી લેશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 match between New Zealand and India in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X