T20 World Cup 2016: ટીમ ઇન્ડિયાનું એન્થમ સોંગ રિલીઝ, પ્લે બોલ્ડ
ટી20 વર્લ્ડકપ 2016 ની પહેલી મેચ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વિરૃધ મંગળવારે નાગપુરમાં રમશે. ટીમ ઇન્ડિયા રવિવારે જ નાગપુર પહોચી ચુકી છે અને ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટીસ મેચમાં પણ ભાગ લિધો હતો.

ટીમ ઇન્ડિયાની પહેલી મેચ પહેલા જ ટીમ ઇન્ડિયાનું એન્થમ સોંગ રિલીઝ થઇ ચુક્યું છે. જેના બોલ છે "પ્લે બોલ્ડ". આ ગીતમાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી ભારતની જનતા સાથે બતાવવામાં આવ્યા છે. જેમાં દેશની જનતા ટીમ ઇન્ડિયાને કહે છે કે "પ્લે બોલ્ડ". આ સોંગ ને રિલીઝ કર્યું છે Royal Challenge Sports Drink.












Click it and Unblock the Notifications
