IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો, જાણો સંભવિત પ્લેઇગ 11, આવી રીતે જોઇ શકશો લાઇવ

PAKA vs INDIA Final ACC mens Teams Asia Cup 2023: કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત એ અને પાકિસ્તાન એ ની ટીમ વચ્ચે ઇમર્જિગ એશિયા કપ ફાઇનલ મેચમાં ટકરાવા માટે તૈયાર છે. બંને ટીમોએ સેમિફાઇનલમાં જબરદસ્ત પ્રદર્શન કરે છે. જીત મેળવી હતી. ત્યાર બાદ રવિવારે જ્યારે આ બંને વચ્ચે ટ્રોફી માટે એક હાર્ઇવોલ્ટેજ મુલાકબલો જોવા મળશે.

CRICKET

આ પહેલા બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાન એ ને કોલંબોમાં ભારતે આઠ વિકેટથી હાર આપી હતી. યશ ઢુલની કપ્તાનીમાં ભારત એ જોરદાર દેખાવ કર્યો હતો. પાકિસતાને એક તરફી અંદાજમાં મુકાબલો કરાવયો હતો. આ મેચમાં ભારત માટે સાઇ સુરદર્શને જોરદાર શતક લગાવ્યુ હતુ. તેણે 110 બોર પર 104 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.

પાકિસ્તાનની સામે રાજવર્ધન હંગરગેકરે ભારત તરફથી સૌથી વધારે પાચં વીકેટ લીધી હતી. હંગરગેકરે જોરદાર બોલિગ કરી હતી. પાકિસ્તાનની ટીમે પુરી 50 ઓવર પણ નહોતી રમવા દિધા. ભારતીય યુવા ખેલાડીઓએ પ્રદર્શન એશિયા કપમાં શાનદાર રહ્યો હતો. અને તે ફાઇનલમાં પણ કાયમ રાખવા માગશે.

ભારત અને પાકિસ્તાન એ વચ્ચે ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગે શરુ થશે. ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર મુકાબલાને ફેન્સ ટીવી પર જોઇ શકાય છે. આ મેચનુ લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ફેન્સ લાઇવ સ્ટ્રીમિગ ફેન કોડ પર રળતાથી જોઇ શકે છે. આ સિવાય બને ટીમો વચ્ચે ઓફિશિયલ ટ્વીટર હેડલથી પણ જોડાયેલી અપડેટ માટે જઇ શકો છો.

ભારતની સંભવિત ટીમ સાઇ સુરદર્શન, અભિષેક શર્મા, નિકિન જોસ, યુશ ઢુલ (કપ્તાન), રિયાન પરાગ, નિશાત સિધુ, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), માનવ સુધાર, હર્ષિત રાણા, આરએસ હગરગેકર, નીતિશ રેડ્ડી, યુવરાજસિહ ડોડિયા,

પાકિ્સતાન સંભવિત ટીમ સૈમ અયુબ, તૈય્યબ તાહીર, મોહમ્મદ હારિસ, (વિકેટકિપર/કેપ્ટન), સાહિબજાદા ફરહાન, ઓમેર યૂસુફ, કાસિમ અકરમ, મોહમ્મદ વસીમ જુનિયર, અરશદ ઇકબાલ, સુફિયાર મુકીમ મુબસિર ખાન, અમદ બટ,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X