IND vs WI: યશસ્વી જાયસ્વાલનો ધમાકો, ડેબ્યુ ટેસ્ટમાં બનાવ્યા રેકોર્ડ, ડોબલ સેન્ચુરી પર નરજ
ડોમિનિકા માં વિંડસર પાર્કમાં રમાય રહેલી પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ભારતે પકડ મજબુત બનાવી લીધી છે. રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલની જોડીએ પહેલા વિકેટ માટે 229 રન બનાવ્યા હતા. બંનેએ બેવડી સતકીય ભાગીદાર કરતા ભારત માટે મોટો રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે.

બનાવ્યો આ રેકોર્ડ
યશસ્વી જાયસ્વાલે વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ પોતાની ટેસ્ટ કેરિયારનુ પહેલુ શતક 215 બોલમાં બનાવામાં સફળતા મળી છે. પોતાની પારીમાં અત્યાર સુધીમાં પોતાના બેટથી 14 ચોકા ફટકારાય છે. ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુ શતક લગાવા ાટે યશસ્વી જાયસ્વાલે સૌથી વધારે બોલનો સમાનો કર્યો છે. આ પહેલા જાયસ્વાલે 2022 માં ઇન્ડિયા એ માં ડેબ્યુ કરતા શતક ફટકાર્યુ હતુ.
વેસ્ટઇન્ડિઝ સામે ડેબ્યુ ટેસ્ટ મેચમાં શતક મારીને યશસ્વી જાયસ્વાલે કેપ્ટન રોહિત શર્માના એક રેકોર્ડની બરાબરી કરી છે. વર્ષ 2013 માં વેસ્ટઇન્ડિઝ સામે રમતા રોહિત શર્માએ વેસ્ટઇન્ડિઝ સામે રમતા રોહિત શર્માએ ડેબ્યુ ટેસ્ટમા શતક ફટકાર્યો છે. આ સિવાય વર્ષ 2018 માં પૃ્થ્વી શો એ કારનામા કર્યુ છે.
ભારતે બીજી દિવસના રમત સમાપ્ત થતા સમયે બે વિકેટ પર 312 રન બનાવી લીધા છે. તેમા 162 રનથી આગળ છે. યશસ્વી જાયસ્વાલ અને રોહીત શર્માએ પહેલા વિકેટ માટે વેસ્ટઇન્ડીઝની ધરતી પર સૌથી મોટી 229 રનની ભાગીદારી કરી ઇતિહાસ રચી દિધો હતો.
વેસ્ટઇન્ડીઝની ટીમ આ પહેલા પહેલી ઇનિગ્સમાં 150 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં બીજા દિવસ સમાપ્ત થતા મસેય બે વિકેટ પર 312 રન બનાવી લીધા હતા. કેપ્ટન રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. જ્યારે 143 રન બનાવીને યશસ્વી જાયસ્વાલ હજી ક્રિજ પર છે. તેની નજર હવે બેવડી સદી પર છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો




Click it and Unblock the Notifications
