ઇન્દોર ટેસ્ટ: કોહલીએ લગાવી કરિયરની બીજી ડબલ સેન્ચુરી

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય ટેસ્ટ ક્રિકેટના કપ્તાન વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં પોતાના કરિયરની બીજી ડબલ ટેસ્ટ સેન્ચુરી બનાવી છે. કોહલીએ ડબલ સેન્ચુરી બનાવવા માટે 347 બોલ રમ્યા હતા.

virat kohli

ઇન્દોરમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચના બીજા દિવસે કોહલીએ આ યાદગાર ઇનિંગ રમી છે.

virat kohli

વિરાટ કોહલી માટે આ ડબલ સેન્ચુરી ખુબ જ અગત્યની છે. કારણકે તેઓ છેલ્લી 2 ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શક્યા ના હતા. તેવામાં તેમની બેટિંગ પર પણ સવાલ થયા હતા. વિરાટ કોહલીએ પોતાની બેટિંગ ઘ્વારા તેના આલોચકોને જોરદાર જવાબ આપ્યો છે.

virat kohli

ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટેસ્ટમાં ખુબ જ મજબૂત પકડ બનાવી રાખી છે. વિરાટ કોહલીની સાથે સાથે રહાણે પણ 150 રન બનાવી ચુક્યા છે અને તેઓ પણ ડબલ સેન્ચુરી બનાવવાની ખુબ જ નજીક છે.

virat kohli
virat kohli
English summary
Virat kohli completes double century in indore test against newzealand.
Please Wait while comments are loading...