Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બાથરૂમમાં વિરાટ કોહલી સાફ કરી રહ્યાં હતા શુઝ, અનુષ્કા શર્માએ શેર કરી તસવીર

ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણીવાર સોશિયલ મીડિયા પર રમૂજી તસવીરો સાથે જોવા મળે છે. ઘણીવાર જોવા મળે છે કે બંને સાથે મળીને ખૂબ મસ્તી કરે છે અને એકબીજાની તસવીરો પોસ્ટ કરતા

ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણીવાર સોશિયલ મીડિયા પર રમૂજી તસવીરો સાથે જોવા મળે છે. ઘણીવાર જોવા મળે છે કે બંને સાથે મળીને ખૂબ મસ્તી કરે છે અને એકબીજાની તસવીરો પોસ્ટ કરતા રહે છે. આ વખતે પણ કંઈક એવું બન્યું છે જ્યારે અનુષ્કા શર્માએ ચોરી કરીને વિરાટ કોહલીની તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં વિરાટ કોહલી પોતાના શુઝ સાફ કરતા નજરે પડે છે.

Virat Kohli

આ વિરાટ કોહલીના બાથરૂમની એક તસવીર છે જેમાં તે ટૂથબ્રશથી પગરખાં સાફ કરી રહ્યો છે. આ તસવીર શેર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું હતું .. 'ટુર પહેલાં પતિ તેની સ્પાઇક્સ સાફ કરતાં પકડાયો'.

આ તસવીર બહાર આવતાની સાથે જ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે અને લોકો તેને શેર કરી રહ્યા છે અને ટિપ્પણી પણ કરી રહ્યા છે. અનુષ્કા શર્માએ આ તસવીર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી છે. નોંધનીય છે કે આ સમયે અનુષ્કા શર્મા ગર્ભવતી છે અને તેની તસવીરો પણ આ સમયે ખૂબ જ વાયરલ થઈ છે. આઈપીએલને કારણે અત્યાર સુધી બંને લોકો દુબઈમાં હતા.

આ વર્ષે આઈપીએલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબીએ પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. જોકે આઈપીએલ પૂરી થઈ ગઈ છે અને આ વખતે મુંબઈ ઈન્ડિયન્સે ફરીથી ખિતાબ જીત્યો છે. હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ ખૂબ જ ઝડપથી માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: અભિનેત્રી શોભિતા ધુલિપાલાએ પુરૂ કર્યું ફિલ્મ મેજરનું શુટીંગ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X