ક્રિકેટ વર્લ્ડકપ ક્વાલીફાયર સુપર-6 માં આજે કોની છે મેચ જાણો?
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ પક ક્વાલીફાઇયર 2023 માં આજે જિંબાબ્વે અને શ્રીલંકાની ટીમ સુપર સિક્સ સ્ટેજના મેચ નંબર 4 માં આમને સામને આવશે. વર્લ્ડ કપ 2023 ક્વાલીફાયરનો આ મુકાબલો રોમાંચક પરીણામ આપી રહ્યો છે. જ્યાં વેસ્ટઇન્ડીજ ટીમને વધારે એક હારનો સામોન કરવો પડ્ો હતો. અને આ સાથે તે વર્લ્ડકપથી બહાર ફેકાઇ ગયુ છે.

ઝિમ્બાબ્વેમાં થઇ રહેલી આ ટુર્નામેન્ટમાં આજના મુકબલો શ્રલંકા અને મેજબાન ઝીમ્બબ્વે વચ્ચે બલાવાયોના ક્વીંસ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.
વેસ્ટઇન્ડીઝનું બહાર નીકળવાનું કારમ તેને લીગ મેચમાં ઝિમ્બાબ્વેના હાથે મળેલી હાર પણ હરતી. ઝિમ્બાબ્વેએ પોતાના ગૃપમાં તમામ મેચ જીત્યા હતા. સુપર 6 માં ઓમાન સામે પહેલા મેચ જીત્યા બાદ સુપર 6 માં પણ અત્યાર સુધીમાં 6 પોઇન્ટ સાથે ટોચ પર છે.
ક્વાલીફાયર મેચમાં બીજી ટીમ શ્રીલંકા વર્લ્ડ કપની ક્વાલીફાયર ટીમ દેખાઇ રહી છે. તે હાલમાં સુપર સિક્સમાં નંબર એક પર પોતાની સ્થિતિ કાયમ બનાવી રાખી છે. એવામાં આજે બંનેમાથી કોઇ એક ટીમનો અપરાજય ક્રમ તુટશે. રોમાન્ચક મુકાબલો જોવા મળશે.












Click it and Unblock the Notifications
