ધોની-કોહલીમાં આવી છે મિત્રતા, રમી રહ્યા છે સેલ્ફી-સેલ્ફી
પર્થ, 27 ફેબ્રુઆરી: શનિવારે ભારતની ટક્કર યૂએઇ સામે થવાની છે, પરંતુ આ મુકાબલાથી ઠીક પહેલા કપ્તાન ધોની અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની વચ્ચે સારી એવી ટ્યૂનિંગ જોવામાં આવી રહી છે, જેના કારણે તે લોકોના મોઢા બંધ થઇ ગયા છે જે લોકો એવું કહી રહ્યા હતા કે બંનેની વચ્ચે સંબંધો સારા નથી અને વિરાટના કારણે જ ધોનીએ ટેસ્ટ મેચમાંથી સંન્યાસ લઇ લીધો છે.

સમાચારો અનુસાર વિરાટ અને ધોનીની સાથે દેખાઇ રહ્યા છે, ક્યારેક તેઓ સાથે લંચ કરતા દેખાઇ રહ્યા છે, તો ક્યારેક બંને સાથે શોપિંગ કરતા દેખાઇ રહ્યા છે. એટલા માટે પર્થમાં બંનેની મિત્રતાની ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
