મેચ દરમ્યાન જ્યારે વિરાટ કોહલીએ અનુષ્કાને પૂછ્યું, “બાબુને ખાના ખાયા?”

મેચ દરમ્યાન જ્યારે વિરાટ કોહલીએ અનુષ્કાને પૂછ્યું, “બાબુને ખાના ખાયા?”

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલના સમયમાં આઈપીએલમાં ભાગ લઈ રહ્યા છે. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ પતિ સાથે આઈપીએલના ટૂર પર યૂએઈ પહોંચી ગઈ છે. અનુષ્કા શર્મા હાલ પ્રેગ્નેન્ટ છે અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી પોતાના થનારા બાળક અને પત્નીના સ્વાસ્થ્યને લઈ ઘણો ચિંતિત રહે છે. એટલું જ નહિ મેદાનમાં હોય ત્યારે પણ કોહલી તેમની ફિકર કરે છે. ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાયેલ મેદ દરમ્યાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિરાટ કોહલી અનુષ્કા શર્માને પૂછો છે, "ખાવાનું ખાધું?"

virat kohli

મેચ દરમ્યાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મેચમાં બ્રેક દરમ્યાન વિરાટ ટીમના અન્ય સભ્યો સાથે ઉભો છે અને અનુષ્કા સાથે ઈશારામાં વાત કરી રહ્યો છે. આ દરમ્યાન વિરાટ કોહલી અનુષ્કાને ઈશારામાં પૂછે છે કે શું તેં ખાવાનું ખાધું. વિરાટ કોહલી પત્ની અનુષ્કાનું ખુબ ધ્યાન રાખે છે, સોશિયલ મીડિયા પર બંને એકબીજા સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે જેમાં બંને વચ્ચે એકબીજા માટે કેટલો લગાવ છે જોઈ શકાય છે.

હાલમાં જ મેમ અનુષ્કા શર્માએ મીડિયા પર પોતાના બેબી બંપની કેટલીક તસવીરો શેર કરી હતી. અનુષ્કાની આ તસવીરને લાખો લોકોએ લાઈક કરી છે. તમામ બૉલીવુડની સેલિબ્રિટીઝે પણ અનુષ્કાની તસવીરોને લાઈક કરી છે અને તેમને ખુદની દેખભાળ કરવા કહ્યું. કેટલાક દિવસ પહેલાં વિરાટને જ્યારે પૂછવામાં આવ્યું કે જ્યારે નવું મહેમાન આવશે તો તમને કેવું મહેસૂસ થશે. આ સવાલનો જવાબ આપતાં વિરાટે કહ્યું કે, આ જબરદસ્ત અહેસાસ છે, આ અહેસાસને શબ્દોમાં વર્ણવી શકવો મુશ્કેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X