Pics: વાઇન અને યુવતીઓના શોખિન છે વિસ્ફોટક બેટ્સમેન ગેઇલ
નવી દિલ્હી, 25 મે: આરસીબીના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ ખૂબ જ રંગીન મિજાજના માનવામાં આવે છે. જિંદગીની દરેક પળોનો આનંદ ઉઠાવનાર ગેઇલ અંગે કહેવામાં આવે છે કે તેઓ પારદર્શક જીવન જીવવામાં માને છે, એટલા માટે ગેઇલ પોતાના જીવનમાં કંઇપણ છૂપાવતા નથી.
તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઇને ગેઇલની લાઇફ સ્ટાઇલને સમજી શકાય છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર બીયર પીતા, સ્મોકિંગ કરતા, યુવતીઓ સાથે બોડી મસાજ કરાવતા અને ચીયર્સ લર્લ્સની સાથે પોઝ આપતા ફોટોઝ શેર કર્યા છે, એટલું જ નહીં લોકો ગેઇલને પાર્ટી એનીમલ પણ કહે છે.
ગેઇલની જેમ દિલેર ખૂબ જ ઓછા લોકો હોય છે અને એટલા માટે જ ગેઇલ અંગે કહેવામાં આવે છે કે તે એ લોકોમાંથી છે જે ઉપરથી દેખાય છે તેવા જ અંદરથી પણ છે અને એટલા માટે જ તેઓ લોકોના પસંદગીના ખેલાડીઓ છે. હાલમાં જ આઇપીએલ મેચ દરમિયાન તેમને અને યુવરાજ સિંહને ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.
આપ પણ ક્રિસ ગઇલના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્લિક કરો અને જુઓ તેમનું મસ્તીભર્યો અંદાજ...

ગેઇલ વિથ વાઇન
વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ વાઇનનો શોખીન છે.

યુવતીઓ સાથે બોડી મસાજ
જિંદગીની દરેક પળોનો આનંદ ઉઠાવનાર ગેઇલ અંગે કહેવામાં આવે છે કે તેઓ પારદર્શક જીવન જીવવામાં માને છે, એટલા માટે ગેઇલ પોતાના જીવનમાં કંઇપણ છૂપાવતા નથી.

બીયર પીતા, સ્મોકિંગ કરતા
ગેઇલની જેમ દિલેર ખૂબ જ ઓછા લોકો હોય છે અને એટલા માટે જ ગેઇલ અંગે કહેવામાં આવે છે કે તે એ લોકોમાંથી છે જે ઉપરથી દેખાય છે તેવા જ અંદરથી પણ છે અને એટલા માટે જ તેઓ લોકોના પસંદગીના ખેલાડીઓ છે.

ચીયર્સ ગર્લ્સની સાથે પોઝ
તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચીયર્સ ગર્લ્સની સાથે પોઝ આપતા ફોટોઝ શેર કર્યા છે, એટલું જ નહીં લોકો ગેઇલને પાર્ટી એનીમલ પણ કહે છે.

ઇન્ક્રેડિબલ ઇન્ડિયા!
આઇપીએલ દરમિયાન ભારતીય યુવતીઓએ ગેઇલ સાથે આ તસવીર ખેંચાવી હતી, ગેઇલે આ તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે ઇન્ક્રેડિબલ ઇન્ડિયા.












Click it and Unblock the Notifications
