World Cup 2023, AUS vs SA: દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 312 રનનો ટાર્ગેટ આપ્યો, છેલ્લી ઓવરમાં બે વિકેટ પડી
World Cup 2023, AUS vs SA: પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 311 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં મિચેલ સ્ટાર્કે માત્ર 1 રન આપ્યો અને બે બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા.
ઓસ્ટ્રેલિયાને પ્રથમ જીત માટે 312 રન બનાવવાની જરૂર છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી નબળી ફિલ્ડિંગ જોવા મળી હતી.

ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ ઈલેવન : ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, માર્કસ સ્ટોઈનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન : ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રાસી વાન ડેર ડુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, તબરાઈઝ શમ્સી












Click it and Unblock the Notifications
