World Cup 2023, IND vs NZ MATCH LIVE UPDATE: ભારતની 4 વિકેટે જીત, વિરાટ કોહલી સદી ચુક્યો
World Cup 2023, IND vs NZ MATCH LIVE UPDATE: આઇસીસી વિશ્વ કપની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 22 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલામાં રમાશે.
ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યા બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડને હરાવવાનું લક્ષ્ય રાખશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી બંને ટીમો એક પણ મેચ હારી નથી.

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ રવિવારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં વર્લ્ડ કપની તેની પાંચમી મેચ રમશે. ભારતીય ટીમ 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હારનો હિસાબ પણ ચુકતે કરવા પર રહેશે.
બંને ટીમોના પ્રદર્શન પર નજર કરીએ તો ભારત અને ન્યુઝીલેન્ડે તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું છે. જો ભારતીય બેટિંગની વાત કરીએ તો ટોપ ઓર્ડરથી લઈને મિડલ ઓર્ડર સુધી તેઓએ પોતાની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી છે.
રોહિત, કોહલી અને કેએલ રાહુલના બેટમાંથી રન આવી રહ્યા છે. આ સાથે જ ન્યુઝીલેન્ડના બેટ્સમેન પણ ફુલ ફોર્મમાં જોવા મળ્યા હતા. રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેની જોડી અજાયબી કરી રહી છે. મિડલ ઓર્ડરમાં ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ અને ટોમ લાથમ ટીમ માટે મુશ્કેલી સર્જનાર છે.
જાડેજાએ છોડ્યો કેચ, રિવાબાની પ્રતિક્રિયા
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
