World Cup 2023: પાકિસ્તાની ક્રિકેટ ટીમનું થયું ગ્રાન્ડ વેલકમ, જુઓ પાકિસ્તાનીઓની પ્રતિક્રિયા
World Cup 2023: વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત પહોંચી છે. 2016 ટી20 વર્લ્ડ કપ બાદ પહેલાવાર પાકિસ્તાની ખેલાડીઓ ભારત આવ્યા છે. જોકે, તે સમયની ટીમનો એકપણ ખેલાડી આ ટીમનો ભાગ નથી.
બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ હૈદરાબાદ પહોંચી હતી. બુધવારની સાંજે રાજીવ ગાંધી એરપોર્ટ પર પાકિસ્તાનની ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતમાં પાકિસ્તાની ટીમનું ભવ્ય સ્વાગત - હૈદરાબાદમાં પાકિસ્તાની ક્રિકેટર્સનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર ચાહકો મોટી સંખ્યામાં હાજર હતા. પાકિસ્તાનના ખેલાડીઓએ પણ હાથ મિલાવીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.
A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK
— Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023
પાકિસ્તાની ટીમ બસ દ્વારા હોટલ પહોંચ્યા, બાદ પણ ખેલાડીઓનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં તેમનું સ્વાગત સલામી આપીને કરવામાં આવ્યું હતું. હોટલના એક સ્ટાફના હાથમાં ઓલ ધ બેસ્ટ ચેમ્પિયન્સનું પોસ્ટર પણ હતું.
India welcomes the Pakistan cricket team with open arms! 🇮🇳🤝 Exciting times ahead for the match! Such a warm reception!🥺 #BabarAzam𓃵 #PakistanZindabad #PakistanCricket pic.twitter.com/RUspMqZJMk
— Noorulyn56 (@Noor67021720) September 27, 2023
પાકિસ્તાનીઓ તેના પર વિશ્વાસ કરી શકતા નથી - પાકિસ્તાનીઓ ભારતમાં તેમને મળેલા સ્વાગત પર વિશ્વાસ કરી શકતા નથી. તેઓ ભારતના આતિથ્યથી અભિભૂત છે. સોશિયલ મીડિયા પર આ સ્વાગત માટે પાકિસ્તાનીઓ ભારતનો આભાર માની રહ્યા છે.
Babar Azam gets a warm welcome in Hyderabad.#Hyderabad #WorldCup2023 #PakistanZindabad #BabarAzam𓃵 pic.twitter.com/AIYwkzzMsY
— Proud to be a Pakistani🇵🇰🇵🇰🇵🇰 (@I_m_a_Pakistani) September 27, 2023
29મીએ રમાશે પ્રેક્ટિસ મેચ - પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ 29મી સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી 3 ઓક્ટોબરના રોજ પણ તેણે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે.
'The airport felt like a stadium' - according to one of Pakistan's team member 🔥
— Farid Khan (@_FaridKhan) September 27, 2023
Dhanayvaad aik baar phir se, Hyderabad ❤️❤️ #CWC23 #WorldCup2023 pic.twitter.com/w51unj0v5i
પાકિસ્તાને પણ આ મેદાન પર વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ બે મેચ રમવાની છે. પ્રથમ, તે 6 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ સામે ટકરાશે. આ પછી 10 ઓક્ટોબરના રોજ શ્રીલંકા સામે મેચ રમાવાની છે. આ સિવાય પાકિસ્તાનની ટીમ અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ અને કોલકાતામાં પણ મેચ રમશે.
The toxicity on social media aside, you got to appreciate the reception and support for the PCT boys on their check-in to India. To every Indian seeing this post, Thank you so much for the love beyond borders. ❤#BabarAzam𓃵 #PakistanCricketTeam #Hyderabad pic.twitter.com/o40PpPV7q5
— ying U (@statpad_R) September 27, 2023
Thanks to Indians for a warm welcome of Pakistan Cricket Team 🇵🇰
— SAAD 🇵🇰 (@SaadIrfan258) September 27, 2023
That was totally unexpected & so mesmerising 😭❤️ #Hyderabad pic.twitter.com/DqBZxgBtKQ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
