WPL Final DC vsMI: આજે ફાઇનલ, કોની થશે જીતના છે ચાન્સ, કેવો રહેશે મૌસમ અને પિચની મિજાજ
DC vs MI Final: વૂમન પ્રીમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સ વૂમેન અે મુબઇ ઇન્ડિયન્સ વમન વચ્ચે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમામાં ફાઇનલ મુકાપલો થવા જઇ રહ્યો છે. આ બંને ટીમો સારુ રમીને ફાઇનલ સુધી પહોચી છે. લીગ મેચમાં દરમિયાન મોટા ભાગનો સમય હરમનપ્રીત કૌરની આગેવાનીમાં એમઆઇ ટોપ પર રહી છે. પરંતુ અંતિમ સમયમાં મેગ લેનિગની દિલ્હી કેપિટલ્સે પોતાની રમતને સુધારી અને ગૃપ સ્ટેજમાં નંબર એક પર રહીને ડાયરેક્ટ ફાઇનલમાં ક્વાલિફાઇગ કરી લીધુ.

બીજી મુંબઇ ઇન્ડિયન્સની ટીમને યુપી વારિયર્સ વિરુદ્ધ એલિમિનેટર મેચ રમવી પડી હતી. જેમા જીત મેળવીને આજે ડીસીને ટક્કર આપવા માટે તૈયાર છે. એલિમિનેટર મેચમાં નટ સાઇવર બ્રંટે ફક્ત 38 બોલમાં અણનમ 72 રન ફટકાર્યા હતા. અને પોતાની ટીમને 20 ઓવરમાં 182 પર પહોચાડી દિધી હતી. ત્યાર બાદ તેજ બોલર વોંગની હૈટ્રિકે વોરિયર્સને ફક્ત 110 રનમાં ઓલ આઉટ કરી ધિધુ હતુ. ફાઇનલ માં લેટેસ્ટ પરપોર્મન્સ માટે હરમનપ્રિત કૌર એન્ડ કંપનીનુ પલડુ ભારે રહ્યુ હતુ.
પરંતુ દિલ્હી કેપિટલ્સે પણ અંતિમ લીગ મેચમાં યૂપી વોરિલ્યસને 139 રનોના સ્કોર પર 18 ઓવરમાં મેળવી લીધો હતો. તેમની પાસે તેમની પાસે ઉચો આત્મ વિશ્વાસ છે. બંને ટીમો પોતાની પાાછળની મેચમાં જીત મળી છે. એટલા માટે ફાઇનલ મેચ ઘણી રસપ્રદ રહેશે.
બ્રેબર્ન સ્ટેડિયમમાં પીચની વાત કરવામાં આવે તો બેટિગ માટે સારી વિકેટ છે. શરુઆતમાં ઓવર ફાસ્ટ બોલરને મદદ મળશે. પરંત કુલ મળીને બેટિગ માટે સારી વિકેટ છે. અંહી બોલર્સને રન લીક કરવાની સમસ્યા હોય શકે છે.












Click it and Unblock the Notifications
