For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Crstiano Ronaldo ફીફા વર્લ્ડકપ 2022 પહેલા મૈન્ચેસ્ટર યૂનાઇટેડથી થયો અલગ

ફુટબોલના સ્ટાર સ્ટ્રઇકર Crstiano Ronaldo એ ઇંગ્લીશ ક્લબ મૈચેસ્ટર યુનાઇટેડ સાથેનો કરાર સમાપ્ત કરવાનો નિર્ણય કર્ય છે. ક્લબે મંગળવારે એક નિવેદનમાં કહ્યુ કે, રેડ ડેવિલ્સ સાથે સમજુતી બાદ રોનાલ્ડો મૈન્ચેસ્ટર યૂનાઇટેડ તરત છોડી

|
Google Oneindia Gujarati News

ફુટબોલના સ્ટાર સ્ટ્રઇકર Crstiano Ronaldo એ ઇંગ્લીશ ક્લબ મૈચેસ્ટર યુનાઇટેડ સાથેનો કરાર સમાપ્ત કરવાનો નિર્ણય કર્ય છે. ક્લબે મંગળવારે એક નિવેદનમાં કહ્યુ કે, રેડ ડેવિલ્સ સાથે સમજુતી બાદ રોનાલ્ડો મૈન્ચેસ્ટર યૂનાઇટેડ તરત છોડી દેશે. રેડ ડેવિલ્સ સાથે પોતાના બીજા સ્પેલ દરમિયાન ફોટબોલરે 54 મેચોમાં 27 ગોલ કર્યા છે.

FOOTBALL

રોનાલ્ડો અે મૈચેન્સટર યૂનાઇટેડના જુદા થવા પર ANI ની રિપોર્ટમાં મંગળવારે કહેવામાં આવ્યુ કે, "ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પરસ્પરની સમજુતી બાદ મૈન્ચેસ્ટર યૂનાઇટેડ તત્કાલ પ્રભાવથી છોડી રહ્યો છે." ક્લબે તેને ઓલ્ડ ટ્રેફર્ડમાં બે સ્પેલમાં અપાલ યોગદાન માટે ધન્યવાદ માાને છે. મૈન્યૂ ને 346 મુકાબલામાં 145 ગોલ કરનાર રોનાલ્ડો અને તેમના પરિવારને ભવિષ્ય માટે શુભકામના આપી છે.

નિવેદનમાં કેહવામાં આવ્યુ છે. મૈનચેસ્ટર યૂનાઇટેડમાં દરેક એરિક ટેન હૈગ અનુસાર ટીમની પ્રગતીને ચાલુ રાખવા માટે પ્રયાસ કરે છે. ફુટબોલ ગ્રાઉન્ડ પર ટીમની સફળતા માટે ટીમના તમામ લોકો સાથે મળીને કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, બૈલન ડી અને જૈસૈ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પાંચ વાર જીત મેળવનાર લીગ મેચેન્ટર યૂનાઇટેડ માટે સીઝન નિરાસાજનક રહી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક બાદ એક અલગ અલગ વિડીયોથી દુનિયાને આશ્ચર્યમાં મુકતા તેણે મૈનચેસ્ટર યૂનાઇટેડ બોર્ડ અને મેનેજર એરિક ટેન હૈન પર નિશાન સાધ્યુ હતુ.

English summary
Cristiano Ronaldo will leave Manchester United
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X