For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 1934 થી 2010: ભારતની યાત્રા 1થી 101 સુધી

By Super
|
Google Oneindia Gujarati News

આજથી એટલે કે 23 જુલાઇથી ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2014ની શરૂઆત થવા જઇ રહી છે. આજે ઓપનિંગ સેરેમની દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરની ખાસ હાજરી જોવી મળશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની યાત્રાની વાત કરીએ તો 1934માં ભારતે 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે ગત કોમનવેલ્થ ગેમ્સ કે જે 2010માં નવી દિલ્હી ખાતે હતા, તેમાં 101 મેડલ સુધી પહોંચ્યો હતો.

2014ના ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ અંગે વાત કરીએ તો ભારત પોતાની અત્યારસુધીની સૌથી મોટી 224 સભ્યોની ટીમ મેકલશે, જેમાં 41 સભ્યો સાથે એથલીટોની સંખ્યા સૌથી વધારે છે. ખેલ મંત્રાલયે 14 ખેલો માટે 224 ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં સરકારી ખર્ચે ભાગ લેવાની સ્વીકૃતિ આપી છે. તો ચાલો તસવીરો થકી ભારતના 1934થી 2010 સુધીની કોમનવેલ્થ ગેમ્સમાં મેડલની યાત્રા પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ-ટીકાકારો અને મજાક ઉડાડનારાઓને ઇશાંતનો જડબાતોડ જવાબ
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ

2010

2010

કુલ મેડલઃ- 101
ગોલ્ડઃ- 38
સિલ્વરઃ- 27
બ્રોન્ઝઃ- 36

2006

2006

કુલ મેડલઃ- 51
ગોલ્ડઃ- 22
સિલ્વરઃ- 17
બ્રોન્ઝઃ- 12

2002

2002

કુલ મેડલઃ- 69
ગોલ્ડઃ- 30
સિલ્વરઃ- 22
બ્રોન્ઝઃ- 17

1998

1998

કુલ મેડલઃ- 25
ગોલ્ડઃ- 7
સિલ્વરઃ- 10
બ્રોન્ઝઃ- 8

1994

1994

કુલ મેડલઃ- 24
ગોલ્ડઃ- 6
સિલ્વરઃ- 11
બ્રોન્ઝઃ- 7

1990

1990

કુલ મેડલઃ- 32
ગોલ્ડઃ- 13
સિલ્વરઃ- 8
બ્રોન્ઝઃ- 11

1982

1982

કુલ મેડલઃ- 16
ગોલ્ડઃ- 5
સિલ્વરઃ- 8
બ્રોન્ઝઃ- 3

1978

1978

કુલ મેડલઃ- 15
ગોલ્ડઃ- 5
સિલ્વરઃ- 4
બ્રોન્ઝઃ- 6

1974

1974

કુલ મેડલઃ- 15
ગોલ્ડઃ- 4
સિલ્વરઃ- 8
બ્રોન્ઝઃ- 3

1970

1970

કુલ મેડલઃ- 12
ગોલ્ડઃ- 5
સિલ્વરઃ- 3
બ્રોન્ઝઃ- 4

1966

1966

કુલ મેડલઃ- 10
ગોલ્ડઃ- 3
સિલ્વરઃ- 4
બ્રોન્ઝઃ- 3

1958

1958

કુલ મેડલઃ- 3
ગોલ્ડઃ- 2
સિલ્વરઃ- 1
બ્રોન્ઝઃ- 0

1934

1934

કુલ મેડલઃ- 1
ગોલ્ડઃ- 0
સિલ્વરઃ- 0
બ્રોન્ઝઃ- 1

English summary
From just 1 bronze medal in 1934, India rose to be a powerhouse at Commonwealth Games. India climbed up from a mere 1 medal to reach 101 in last editon at New Delhi. It has been their best so far in the history of CWG. Now, they have set sights on a big haul at this year's CWG in Glasgow beginning today. CWG 2014 runs from July 23 to August 3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X