ટોકીયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની દિકરીને અર્જુન એવોર્ડ
ગુજરાતની શુટર ઇલાવેનિલના અર્જુન એવોર્ડો માટે પસંગી કવરામાં આવી છે. ગુજરાતની વતની અને મહારાષ્ટ્ર તરપથી રમતી પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોષીની પણ અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. માનસી મૂળ રાજકોટની વતની છે.ઈલાવેન
ગુજરાતની શુટર ઇલાવેનિલના અર્જુન એવોર્ડો માટે પસંગી કવરામાં આવી છે. ગુજરાતની વતની અને મહારાષ્ટ્ર તરપથી રમતી પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોષીની પણ અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. માનસી મૂળ રાજકોટની વતની છે.ઈલાવેનિલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે ઘણી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મેડલ્સ જીતી ચૂકી છે.

અચંત શરત કમલને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અચંત શરત કમલ ટેબલ ટેનિસમાં ઉત્તમ પરફોર્મન્સ કરવા બદલ આ એવોર્ડ આપવામા આવશે..આ એવોર્ડ 30 નવેમ્બર 2022ના રોજ એનાયત કરાશે.












Click it and Unblock the Notifications
