એશેઝ શ્રેણી: ઇંગ્લેન્ડે જીતી ચોથી ટેસ્ટ, શ્રેણીમાં 3-0થી આગળ
ચેસ્ટર લી સ્ટ્રીટ, 13 ઑગસ્ટ: ઇંગ્લેન્ડે ઑસ્ટ્રેલિયાની સામે અત્રે ચોથી ટેસ્ટ મેચ 74 રનથી જીતી લીધી જોકે હજી એક દિવસની રમત બાકી હતી. આની સાથે જ ઇંગ્લેન્ડે પાંચ મેચોની એસેઝ શ્રેણીમાં અજેય 3-0થી બઢત બનાવી લીધી છે.
ઑસ્ટ્રેલિયાની ટીમ 299 રનના લક્ષ્યનો પીછો કરતા કરતા બે વિકેટ પર 168 રન બનાવીને સારી સ્થિતિમાં હતું પરંતુ ચોથા દિવસે આખી ટીમ 224 રન બનાવીને પેવેલિયનભેગી થઇ ગઇ. ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રાડે 50 રન આપીને ઑસ્ટ્રેલિયાના છ બેટ્સમેનને પેવેલિયનભેગા કરી દીધા.
1590ના દશક બાદ આવું પહેલીવાર છે જ્યારે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાની સામે સતત ત્રણ મેચ જીતી હોય. ઇંગ્લેન્ડે એશેઝ ટ્રોફી પહેલા જ પોતાની પાસે રાખેલી છે. બ્રાડે આ ટેસ્ટમાં સૌથી વધારે 11 વિકેટ ઝડપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. અંતિમ ટેસ્ટ મેચ 21 ઑગસ્ટથી સાઉથ લંડનના ધ ઓવલમાં રમાશે.

England wins 4th Test
એશેઝ શ્રેણી: ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટમાં જીત, 3-0થી અજેય બઢત

Click it and Unblock the Notifications