FIFA 2014: સેક્સની આઝાદી મળી તો ટીમ થઇ ગઇ હિટ!
નવી દિલ્હી, 4 જુલાઇ: હાલના વિશ્વકપમાં દરેક ટીમે પોતાના ખેલાડીઓની રમત અને અનુશાસનથી સંબંધિત ઘણા પ્રકારના નિયમ બનાવ્યા છે. આ નિયમોમાં ખેલાડીયોની વિશ્વકપ દરમિયાન સેક્સને લઇને પણ કેટલાંક નિયમ બનાવવામાં આવ્યા હતા.
કેટલીંક ટીમોએ મહાઆયોજન દરમિયાન પોતાના ખેલાડિયોને સેક્સની પરવાનગી આપી તો કેટલાંકે પોતાના ખેલાડીયોને તેમની ગર્લફ્રેંડ અને પત્નીઓ સાથે નહીં ઊંઘવાના નિર્દેશ આપ્યા. જોકે આમા સૌથી રોચક વાત એ છે કે જે ટીમોએ પોતાના ખેલાડીયોને સેક્સ કરવાથી રોક્યા તે ટીમો બહાર થઇ ચૂકી છે તો બીજી બાજું પોતાના ખેલાડીઓને સેક્સની આઝાદી આપનારી ટીમો વિશ્વ કપમાં કમાલ કરી રહી છે.
જો સેક્સ માટે મનાઇ કરનારી ટીમો પર નજર નાખીએ તો રશિયા, બોસ્નિયા, ચિલી, સેક્સિકો અને પૂર્વ ચેમ્પિયન સ્પેન જેવી ટીમનો સમાવેશ થાય છે. આ તમામ ટીમો વર્લ્ડ કપમાંથી બહાર થઇ ચૂકી છે, જ્યારે બીજી તરફ સેક્સ માટે આઝાદી આપનારી ટીમોમાં જર્મની, નેધરલેન્ડ, ફ્રાંસ, કોસ્ટા રિકા, આર્જેન્ટીના, બેલ્જિયમ અને કોલંબિયા અને આ તમામ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે.
સ્લાઇડરમાં જુઓ ક્વાર્ટર ફાઇનલ મુકાબલાનો કાર્યક્રમ...

ફ્રાંસ vs જર્મની
ફ્રાંસ અને જર્મની વચ્ચે મેરાકેનામાં ભારતીય સમય પ્રમાણે 21:30(4 જુલાઇ) વાગે રમાશે આ મેચ.

બ્રાઝીલ vs કોલંબિયા
એસ્ટાડીયો કેસ્ટેલાઓમાં ભારતીય સમય પ્રમાણે 01:30 (5 જુલાઇ) વાગે રમાશે આ મેચ.

આર્જેન્ટિના vs બેલ્જિયમ
એસ્ટાડીયો નેસીયોનલમાં ભારતીય સમય પ્રમાણે 21.30 (5 જુલાઇ) વાગે રમાશે આ મેચ.

નેધરલેન્ડ vs કોસ્ટા રિચા
એરેના ફોન્ટે નોવામાં ભારતીય સમય પ્રમાણે 1.30 (6 જુલાઇ) વાગે રમાશે આ મેચ.












Click it and Unblock the Notifications
