IND vs BAN : વિરાટ કોહલીની ધમાકેદાર સદી સાથે ભારતની શાનદાર જીત

ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને શાનદાર જીત મેળવી છે. ભારતની વધુ આ એક જીત વિરાટ કોહલીના નામે રહી છે.

ભારતે પહેલા બોલિંગ કરતા બાંગ્લાદેશને 256 રન પર રોકી દીધુ હતુ. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરતા બાંગ્લાદેશે 8 વિકેટ ગુમાવીને સન્માનજનક સ્કોર બનાવ્યો.

IND vs BAN

બીજી તરફ રન બનાવવા માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર પ્રદર્શન કરતા 3 વિકેટે મેચને આસાનીથી જીતી લીધી. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારતા 103 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી.

વિરાટ કોહલી ઉપરાંત ભારત તરફથી શુભમન ગીલે પણ અડધી સદી ફટકારી. આ સિવાય રોહિત શર્માએ 48 રનની શાનદાર ઈનિંગ્સ રમી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X