ICCએ ભારતને સોંપી ત્રણ મોટી ટૂર્નામેન્ટની યજમાની
લંડન, 30 જૂન : ભારતને ક્રિકેટમાં એકસાથે ત્રણ સૌગાત મળી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે જાહેરાત કરી છે કે ભારત 2016માં ટ્વેન્ટી-20 વર્લ્ડકપ સ્પર્ધાનું યજમાની કરશે. અને 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વર્ષ 2023માં 50 ઓવરવાળા વર્લ્ડકપની યજમાની કરશે.
ટી-20 વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું યજમાન ભારત પહેલીવાર કરશે જ્યારે 50 ઓવરોના વર્લ્ડકપનું યજમાન ચોથીવાર કરશે. આઇસીસીએ પોતાના વાર્ષિક સમ્મેલનમાં 2015થી 2023 સુધીના વૈશ્વિક કાર્યક્રમોને અંતિમ રૂપ આપવા દરમિયાન આ ત્રણેય ટૂર્નામેન્ટની ફાળવણી ભારતને કરવામાં આવી છે.













Click it and Unblock the Notifications
