For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત ICC ટેસ્ટ રેકિંગમાં બીજા ક્રમે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bcci-logo
દુબઇ, 8 જુલાઇ: ભારતીય ક્રિકેટ ટીમ ચાલુ આઇસીસી ટેસ્ટ રેકિંગમાં એક ક્રમના ફાયદા સાથે ઇગ્લેંડને પાછળ ધકેલી બીજા સ્થાન પર પહોંચી ગઇ છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયનશિપ કોષ્ટકમાં વાર્ષિક અપડેટ બાદ પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.

ઇગ્લેંડે ભારત વિરૂદ્ધ પોતાની બે ટેસ્ટ શ્રેણી જીતી હતી, પરંતુ તેમછતાં તે અન્ય તાજેતરની શ્રેણીઓમાં ખાસકરીને પાકિસ્તાન સામે 0-3થી હાર, દક્ષિણ આફ્રિકા સામે 0-2 થી હાર, અને આઠમા ક્રમે ન્યૂઝિલેંદન વિરૂદ્ધ ડ્રોથી અનિરંતર પ્રદર્શનના કારણે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ પાછળ ધકેલાઇ ગઇ છે.

જો કે એલિસ્ટેયર કુકની ટીમ પોતાનો બીજો ક્રમ આગામી એશેજ શૃંખલામાં જીતથી પ્રાપ્ત કરી શકે છે જે નાટિઘંમમાં ટ્રેંટ બ્રિજમાં 10 જુલાઇથી શરૂ થાય છે. ઇગ્લેંડને બીજે વાર બીજા ક્રમે આવવા માટે તેમાં 3-0 અથવા સારા અંતરથી જીત મેળવવી પડશે. પ્રોટિયાજને સાત અંક મળ્યા છે, જેથી તેમને 135 અંક થઇ ગયા છે અને તે બીજા રેકિંગ પર બિરાજમાન ભારતથી 19 રેટિંગ આગળ છે.

English summary
India moved a rung to second spot, ahead of England, in the latest ICC Test rankings issued on Monday, while South Africa have strengthened its position as the numero uno side after the annual update of the championship table.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X