For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુર વનડેમાં જીત સાથે ભારતનો શ્રેણી પર 2-1થી વિજય

|
Google Oneindia Gujarati News

કાનપુર, 27 નવેમ્બર: વેસ્ટઇન્ડિઝ સામે ત્રીજી અને છેલ્લી કાનપુર વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંહ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતને પહેલી સફળતા ભુવનેશ્વર કુમારે અપાવી જેણે જોનસન ચાર્લ્સને 11 રન પર બોલ્ડ કરી દીધો હતો.

પરંતુ ત્યારબાદ કીરન પૉવેલ અને મર્લોન સેમ્યુઅલ્સે કોઇ નુકસાન થવા દીધું નહીં, અને સ્કોર 100ની પાર કરી દીધો. પૉવેલે શાનદાર અર્ધસદી ફટકારી, બાદમાં તે 70 રન બનાવી અશ્વિનનો શિકાર બની ગયો. હાલમાં ત્રણ વનડે મેચોની શ્રેણીમાં બંને ટીમ 1-1ની બરાબરી પર છે.

વેસ્ટઇન્ડિઝ તરફથી તરફથી સેમ્યુઅલે (71), સિમોન્સ (13), ડ્વાઇન બ્રાવોએ શાનદાર 51 રન બનાવીને આઉટ થયા હતા જ્યારે ડેરેન બ્રાવો 4 અને સૈમી 37 રન બનાવી અણનમ રહ્યા હતા. વેસ્ટઇન્ડિઝે 50 ઓવરની સમાપ્તી સુધી 5 વિકેટના નુકસાન પર 263 રન બનાવી લીધા છે અને ભારતને 264 રનોનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લઇને સંષોષ માન્યો હતો.

ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લઇને સંષોષ માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચમાં જે ટીમ વિજેતા બનશે તે શ્રેણીમાં વિજય મેળવશે.

કાનપુર ટેસ્ટમાં ભારતે શાનદાર વિજય મેળવી લીધો છે. ભારત તરફથી શિખર ધવનની આંધીમાં વેસ્ટઇન્ડિઝના બોલરો ધોવાઇ ગયા હતા અને શિખર ધવને માત્ર 95 બોલમાં શાનદાર 119 રનોની શતકીય પારી ખેલી હતી. ઉપરાંત યુવરાજ સિંહે પણ શાનદાર અર્ધસદી ફટકારી હતી. ભારતે માત્ર 46.1 ઓવરમાં જ 266 રન નોંધાવી જીત મેળવી લીધી. આ રીતે કાનપુર વનડેમાં જીતની સાથે ત્રણ વનડે મેચની શ્રેણીમાં ભારતે 2-1થી વિજય પરચમ લહેરાવી દીધો છે.

શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે જ્યારે વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો છે. આ પહેલા ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને ટેસ્ટ શ્રેણીમાં પણ માત આપી હતી.

કાનપુર ટેસ્ટમાં બંને ટીમો આ પ્રમાણે છે:

ભારતીય ટીમ: મહેન્દ્ર સિંહ ધોની(કપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના, યુવરાજ સિંહ, રવિચંન્દ્ર અશ્વિન, મોહમ્મદ સમી, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા, મોહિત શર્મા.

વેસ્ટઇન્ડિઝની ટીમ: ડ્વેન બ્રાવો(કપ્તાન), કીરન પૉવેલ, ડારેન બ્રાવો, જોનસન ચાર્લ્સ, જેસન હોલ્ડર, સુનીલ નરેન, વીરાસૈમી પરમૉલ, રવિ રામપાલ, ડારેન સૈમી, માર્લન સેમ્યુઅલ્સ, એલ સિમંસ.

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

વેસ્ટઇન્ડિઝ સામે ત્રીજી અને છેલ્લી કાનપુર વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંહ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

વેસ્ટઇન્ડિઝ સામે ત્રીજી અને છેલ્લી કાનપુર વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંહ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતને પહેલી સફળતા ભુવનેશ્વર કુમારે અપાવી જેણે જોનસન ચાર્લ્સને 11 રન પર બોલ્ડ કરી દીધો.

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

હાલમાં ત્રણ વનડે મેચોની શ્રેણીમાં બંને ટીમ 1-1ની બરાબરી પર છે.

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

હાલમાં ત્રણ વનડે મેચોની શ્રેણીમાં બંને ટીમ 1-1ની બરાબરી પર છે.

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

ભારત અને વેસ્ટઇન્ડિઝ વનડે મેચ

ભારતે માત્ર 46.1 ઓવરમાં જ 266 રન નોંધાવી જીત મેળવી લીધી. આ રીતે કાનપુર વનડેમાં જીતની સાથે ત્રણ વનડે મેચની શ્રેણીમાં ભારતે 2-1થી વિજય પરચમ લહેરાવી દીધો છે.

વેસ્ટઇન્ડિઝ સામે ત્રીજી અને છેલ્લી કાનપુર વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંહ કરવાનો નિર્ણય કર્યો છે. વેસ્ટઇન્ડિઝે 50 ઓવરની સમાપ્તી સુધી 5 વિકેટના નુકસાન પર 263 રન બનાવી લીધા છે અને ભારતને 264 રનોનું લક્ષ્યાંક આપ્યું હતું.

English summary
India vs West Indies 3rd ODI at Kanpur, india won the toss and elected to field first.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X