ભારતને 2 વિકેટે હરાવી વેસ્ટઇન્ડિઝે કરી બરાબરી, જુઓ તસવીરો
વિશાખાપટ્ટનમ, 25 નવેમ્બર: વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમે રવિવારે વાઇએસ રાજશેખ રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતને બે વિકેટથી માત આપી દીધી. ડોરેન સૈમી (અણનમ 62)ની સંઘર્ષભરેલી પારીની મદદે વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમે ભારતે આપેલા 289 રનોના લક્ષ્યને આઠ વિકેટ પર ત્રણ બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની શરૂઆત સારી ના રહી અને માત્ર 23 રન પર ચાર્લ્સ અને સેમ્યુઅલના આઉટ થઇ ગયા બાદ બ્રાવો અને પૉવેલની વચ્ચે 100 રનોની ભાગીદારી થઇ, બ્રાવો 123 રન હતા ત્યારે અશ્વિનનો શિકાર બની ગયા. બ્રાવોએ 54 બોલમાં આઠ ચોગ્ગા લગાવ્યા.
27મી ઓવરના પહેલા બોલમાં પૉવેલ પણ અશ્વિનનો શિકાર બન્યો. બાદમાં લેંડલ સિમંસ(62)એ આવીને મોર્ચો સંભાળ્યો. કપ્તાન ડ્વેન બ્રાવો(18) વધુ સમય ટકી શક્યા નહી.
ત્યારબાદ બેટિંગ કરવા આવેલા સેમીએ સિમંસની સાથે છઠ્ઠી વિકેટ માટે 82 રનોની મહત્વની ભાગીદારી કરીને વેસ્ટઇન્ડિઝને જીત સુધી પહોંચાડી દીધું. દરમિયાન સિમન્સ રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો. તેના ગયા બાદ વેસ્ટઇન્ડિઝને ભલે જેસન હોલ્ડર(7) અને સુનીલ નરીન(0)ના રૂપમાં ઝટકા લાગ્યા પરંતુ સેમ્મીએ પોતાની ટીમને ત્રણ બોલ બાકી રહેતા જીત અપાવી દીધી.
ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર 99 રન બનાવ્યા હતા, પરંતુ રામપોલની ઓવરમાં હોલ્ડરે તેની સદી થવા ન્હોતી દીધી. જ્યારે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની 51 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતીય બોલરોમાં ભુવનેશ્વર કુમારે, મોહમ્મદ સમ્મી, આર. અશ્વિને 2-2 વિકેટ પોતાના નામે કરી જ્યારે રવિન્દ્ર જાડેજા અને મોહિત શર્માએ 1-1 વિકેટ લીધી હતી.
જુઓ બીજી વનડે ક્રિકેટની તસવીર ઝલક...

ભારત વેસ્ટઇન્ડિઝ વનડે શ્રેણી
વેસ્ટઇન્ડિઝે ભારતને બીજી વનડેમાં આપી માત, કરી લીધી 1-1થી બરાબરી.

-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?

Click it and Unblock the Notifications