Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

છેલ્લા 5 વર્ષમાં આ ભારતીય ખેલાડીઓની છે હાઇએસ્ટ વનડે સ્ટ્રાઇક રેટ

સામાન્ય રીતે સ્ટ્રાઇક રેટ જોઇને ખેલાડીનું મહત્વ જેતે ક્રિકેટ ટીમમાં આંકવામાં આવતું નથી. તેનું ઓવરઓલ પ્રદર્શન કેવું છે, તેના પર આધાર રાખીને તેને ટીમમાં સ્થાન આપવામાં આવે છે, પરંતુ વાત વનડે ક્રિકેટની કરવામાં આવે તો ઓવરઓલ પ્રદર્શનની સાથોસાથ સ્ટ્રાઇકરેટ પણ ઘણું જ મહત્વ ધરાવે છે.

વાત ભારતીય ક્રિકેટર્સની કરવામાં આવે તો સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે, તો બીજી તરફ વિરેન્દ્ર સેહવાગ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમનો હિસ્સો નથી, પરંતુ છેલ્લા પાંચ વર્ષના પ્રદર્શનની વાત કરવામાં આવે તો વનડે ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતો તે ભારતીય ક્રિકેટર્સ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે છેલ્લા પાંચ વર્ષમાં કયા ભારતીય ખેલાડીઓ હાઇએસ્ટ સ્ટ્રાઇક રેટ ધરાવે છે.

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

ઇનિંગઃ- 45
રનઃ- 1681
સ્ટ્રાઇકરેટઃ- 115.37

સુરેશ રૈના

સુરેશ રૈના

ઇનિંગઃ- 109
રનઃ- 3166
સ્ટ્રાઇકરેટઃ-95.44

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ઇનિંગઃ-33
રનઃ- 1523
સ્ટ્રાઇકરેટઃ-92.02

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ઇનિંગઃ-122
રનઃ- 5432
સ્ટ્રાઇકરેટઃ-90.88

શિખર ધવન

શિખર ધવન

ઇનિંગઃ-42
રનઃ- 1659
સ્ટ્રાઇકરેટઃ-89.67

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ઇનિંગઃ-88
રનઃ- 3458
સ્ટ્રાઇકરેટઃ-87.98

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X