IPL-6 : દિલ્હીને હરાવી પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખી

ધર્મશાલા, 17 મે : કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે ગુરુવારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનના 67મી મેચ અને પોતાની 15મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 7 રનોથી હરાવી દીધું.

આ જીતની સાથે પ્લેઓફમાં પહોંચવા માટે કિંગ્સ ઇલેવનની આશાઓને જીવંત બની રહી છે પરંતુ આના માટે તેણે સમીકરણોને પોતાના હકમાં આવવા માટે રાહ જોવી પડશે. આ જીત બાદ કિંગ્સ ઇલેવનના 12 પોઇન્ટ થઇ ગયા છે. તેનું પ્લેઓફમાં પહોંચવું હવે રાયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની હાર પર નિર્ભર કરે છે. જોકે કિંગ્સ ઇલેવનના અંતિમ ચાર માટે ક્વાલિફાઇ કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સની સામે પોતાની છેલ્લી લીગ મેચ કોઇપણ હિસાબે જીતવી પડશે.

 દિલ્હીને હરાવી પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખી

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી ડેરડેવિલ્સને જીતવા માટે 172 રનોનું લક્ષ્ય આપ્યું હતું પરંતુ દિલ્હીની ટીમ લક્ષ્યનો પીછો કરતા લયથી ભટકી ગઇ અને 20 ઓવરમાં સાત વિકેટ પર 164 રન જ બનાવી શકી. દિલ્હીની 15 મેચોમાં 12મી હાર છે.

કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી એડમ ગિલક્રિસ્ટે શાનદાર 42, શોન માર્શે 45, ડેવિડ મિલરે 44 રનોનું યોગદાન આપ્યું હતું. જ્યારે દિલ્હી તરફથી નેહરાએ 2 વિકેટ અને મોર્કલ અને ઇરફાન પઠાણે 1-1 વિકેટ જડપી.

પંજાબે આપેલા લક્ષ્યનો પીછો કરવા મેદાને ઉતરેલી દિલ્હીની ટીમ તરફથી બેન રોહરેરે સર્વાધિક 49 રન નોંધાવ્યા હતા, જ્યારે મહેલા જયવર્ધનેએ 39 અને વીરેન્દ્ર સહેવાગે 30 રનોનું યોગદાન આપ્યું. પંજાબની ટીમ તરફથી સંદીપ શર્માએ 23 રન આપીને શાનદાર 3 વિકેટ ઝડપી જ્યારે પીયુષ ચાવલાએ 2 વિકેટ અને પ્રવિણ કુમાર અને પરવિન્દર આવાનાએ 1-1 વિકેટ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X