IPL-6 : રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટે આપી માત
મોહાલી, 10 મે: અજિંક્ય રહાણેના અણનમ 59 રન અને સંજૂ સૈમસનના અણનમ 47 રનની શાનદાર પારીના કારણે રાજસ્થાન રોયલ્સ ટીમે ગુરુવારે મોહાલી ખાતે રમાયેલી આઇપીએલ છના 55માં મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટે માત આપી દીધી. આ જીતે રાજસ્થાન રોયલ્સને નવ ટીમના લીસ્ટમાં 18 પોઇન્ટ સાથે બીજા નંબર લાવી દીધું છે.
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરી કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સની સામે 146 રનનું લક્ષ્ય મુક્યું. આ ટીમ વધું સારો સ્કોર બનાવી શકતી હતી પરંતુ છેલ્લી ઓવરોમાં તેના બેટ્સમેન બાઉન્ડ્રી શોટ ના રમી શક્યા. આ લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 19 ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત હાલ કરી લીધી.
રહાણેએ 49 રનોનો સામનો કરતા ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા જ્યારે સૈમસને 33 રનો પર પાંચ ચોગ્ગા અને એક છગ્ગા લગાવ્યા. આ બંનેએ ત્રીજી વિકેટ માટે 9.2 ઓવરમાં 76 રનોની ભાગીદારી કરી.
રહાણેએ આ પહેલા શેન વોટસન 31, ની સાથે બીજા વિકેટ માટે 66 રન બનાવ્યા હતા. વોટસને 25 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. 12 મેચોમાં રાજસ્થાનની આ 9મી જીત છે કિંગ્સ ઇલેવનને આટલી જ મેચોમાં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત

રાજસ્થાને આપી પંજાબને 8 વિકેટે માત
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય











Click it and Unblock the Notifications
