બોલ્ડ અને ગ્લેમરસ છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ, ખૂબસુરતીને લઈને છવાયેલી રહે છે

ઈશાન કિશન અને અદિતિ હુંડિયા 2019થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણી વખત બન્નેના ફોટો વાયરલ થાય છે.

ઈશાન કિશન હાલ તેની વન ડેમાં ધમાકેદાર બેવડી સદીને લઈને ચર્ચામાં છે. ઈશાન કિશને બાંગ્લાદેશ સામે ધમાકેદાર ઈનિંગ્સ રમતા બેવડી સદી ફટકારી હતી. હવે ઈશાન કિશન સાથે સાથે તેની ગર્લફ્રેન્ડની પણ ચર્ચા થઈ રહી છે. તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાની ખુબસુરતની ખુબ ચર્ચા થઈ રહી છેે.

કોણ છે અદિતિ હુંડિયા?

કોણ છે અદિતિ હુંડિયા?

ઈશાન કિશને ધમાકેદાર સદી ફટકારતા તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ પોસ્ટ શેર કરી હતી. તેને પોસ્ટ શેર કરતા તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. જો કે આ પહેલી વખત નથી. આ પહેલા પણ અદિતિ ચર્ચામાં આવી ચુકી છે.

અદિતિ હુંડિયા સોશિયલ મીડિયા પર છવાયેલી છે

અદિતિ હુંડિયા સોશિયલ મીડિયા પર છવાયેલી છે

અદિતિ હુંડિયા અને ઈશાન કિશનની સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા થાય છે. અદિતિ પણ ઈશાન કિશનને સારી ઈનિંગ્સ માટે ઘણી વખત ચિયર કરતી જોવા મળી છે.

ફેન્સ તેને સર્ચ કરી રહ્યા છે

ફેન્સ તેને સર્ચ કરી રહ્યા છે

હવે ફેન્સ અદિતિ વિશે તમામ બાબતો જાણવા માંગે છે અને સતત તેના વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. અદિતિ હુંડિયા પણ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે.

અદિતિ હુંડિયા જાણીતું નામ છે

અદિતિ હુંડિયા જાણીતું નામ છે

જો કે અદિતિ હુંડિયા કોઈ આમ નામ નથી. તે બોલિવૂડનું ચર્ચિત નામ છે. અદિતિ વ્યવસાયે એક મોડલ છે. તે સોશિયલ મીડયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

અદિકિ એક મોડલ છે

અદિકિ એક મોડલ છે

અદિતિ 2017થી મોડેલિંગમાં એક્ટિવ છે. તે સૌથી પહેલા મિસ ઈન્ડિયાથી શરુઆત કરી હતી. અહીં તેણે ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાનની વિજેતા રહી હતી.

મિસ બ્યુટીફુલ આઈઝ એવોર્ડ જીતી ચુકી છે

મિસ બ્યુટીફુલ આઈઝ એવોર્ડ જીતી ચુકી છે

આ સિવાય અદિતિ 2016માં એલિટ મિસ રાજસ્થાનમાં મિસ બ્યુટીફુલ આઈઝ અને 'મિસ બોડી બ્યુટીફુલ જેવા ટાઈટલ પણ જીતી શકી છે. અદિતિ મિસ સુપરનેશનલ 2018 અને મિસ દિવા યુનિવર્સ 2018 પણ જીતી ચુકી છે.

સોંગમાં પણ જોવા મળી છે

સોંગમાં પણ જોવા મળી છે

અદિતી મોડેલિંગમાં એક્ટિવ છે અને અરમાન મલિક સાથે મ્યુઝિક વીડિયો ટૂટે ખાબમાં જોવા મળી છે. અદિતિ ઘણી વખત સ્ટેડિયમમાં પણ જોવા મળે છે.

અદિતિ-ઈશાન કિશનની લવ સ્ટોરી ખુબ ચર્ચામાં રહે છે

અદિતિ-ઈશાન કિશનની લવ સ્ટોરી ખુબ ચર્ચામાં રહે છે

અદિતિ-ઈશાન કિશનની લવ સ્ટોરી ખુબ ચર્ચામાં રહે છે. 2019થી બન્ને સાથે છે અને ઘણી વખત સમય વિતાવતા જોવા મળે છે. આ જોડી ઈન્ટરનેટ પર ખુબ જ ચર્ચામાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X