વિદેશી મહિલાએ વિનોદ કાંબલીને કહ્યું 'Black Indian', ફરિયાદ દાખલ

મુંબઇ, 25 ઓક્ટોબર: ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ એક વિદેશી મહિલા પર વંશીય ટિપ્પણીનો આરોપ લગાવ્યો છે. વિનોદ કાંબલીએ આ મુદ્દે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. વિનોદ કાંબલીએ આરોપ લગાવ્યો છે કે સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે બોલાચાલી થતાં આ મહિલાએ તેના પર આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરી હતી.

vinod-kambli

વિનોદ કાંબલીએ એક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પાર્કિંગ દરમિયાન તેમને 'બ્લેક ઇન્ડિયન' કહ્યું હતું. વિનોદ કાંબલીએ કહ્યું હતું કે આ સાંભળીને તેમને ખોટું હોવાથી તેમને પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમને કહ્યું હતું કે કોઇને આ અધિકાર નથી કે તે આ પ્રકારની ટિપ્પણી કરે. વિનોદ કાંબલીએ પણ આરોપ લગાવ્યો છે કે મહિલાએ તેમને જોઇ લેશે એવી ધમકી આપી હતી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X