IPL-6: ગેઇલ થયો ફેઇલ, મુંબઇની 58 રને જીત
મુંબઇ, 28 એપ્રિલ: મુંમ્બઇ ઇન્ડિયન્સ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનના 37 મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 58 રનથી માત આપી દીધી. 9 મેચોમાં રોયલ ચેલેન્જર્સની આ ત્રીજી હાર છે જ્યારે મુંબઇની 8 મેચોમાં આ પાંચમી જીત છે. આ જીતે મુંબઇને પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે લાવી દીધી છે.
મુંબઇ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સની સામે 195 રનોનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ એકથી એક ચડીયાતા બેટ્સમેનોવાળી આ ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 136 રન જ બનાવી શકી. ક્રિસ ગેલ 18, તિલકરત્ન દિલશાન 13, વિરાટ કોહલી 1, અને અબ્રાહમ ડિવિલિયર્સ 2ની પારીના કારણે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.













Click it and Unblock the Notifications
