Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL-6: મુંબઇ ઇન્ડિયન્સે સચિનને આપી જીતની ભેટ

કોલકાતા, 25 એપ્રિલ: મુંબઇ ઇન્ડિયન્સ ટીમે બુધવારે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં આઇપીએલ છની 33મી મેચમાં કોલકાતાને 5 વિકેટે હરાવી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને તેના જન્મ દિવસની ભેટ આપી હતી. મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 1 બોલ બાકી રહેતા જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. મુંબઇના ડ્વેન સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. મુંબઇની ટીમે 19.5 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 162 રન બનાવી પોતાની જીત નોંધાવી લીધી.

છેલ્લી ઓવરમાં મુંબઇને જીતવા માટે 10 રનોની જરૂરિયાત હતી. રજત ભાટિયા ઓવર કરી રહ્યા હતા. કીરન પોલાર્ડ(33) પહેલા જ બોલે મનોજ તિવારીના હાથે કેચઆઉટ થઇ ગયા. બીજા બોલે અંબાજી રાયડૂએ એક રન લીધો પરંતુ ત્રીજા બોલે હરભજન સિંહે છગ્ગો ફટકારી દીધો. ચોથા બોલે હરભજને એક રન લીધો અને પાંચમાં બોલે રાયડૂ ચોગ્ગો લગાવીને મુંબઇ ઇન્ડિયન્સને જીત અપાવી દીધી.

આ જીત સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ નવ ટીમોની હરોળમાં છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત થયું છે. નાઇટ રાઇડર્સ સાતમાં સ્થાને ખસકી ગયું છે. બંને ટીમોએ સાત-સાત મેચ રમી છે. મુંબઇ ઇન્ડિન્સે ચાર મેચ જીત્યા છે જ્યારે નાઇટ રાઇડર્સે માત્ર બે મેચમાં જ જીત મેળવી છે.

Mumbai Indians beat Kolkata Knight Riders

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X