પૂજા સાથે ચેતેશ્વર પુજારાનું વેડ્લૉક
રાજકોટ, 14 ફેબ્રુઆરીઃ ટીમ ઇન્ડિયાના મધ્યક્રમનો બેટ્સમેન ચેતેશ્વર પુજારા કાલે લગ્નગ્રંથિમાં બંધાઇ ગયો. આ વિવાહ સમારોહ પરિવારના સભ્યોના હાજરીમાં યોજાયો. સમારોહથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. કાલે સાંજે 8.15 વાગ્યે કાર્યક્રમોનો પ્રારંભ થયો, લગ્નનું રિસેપ્શન આજે થશે.

પુજારાએ ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા પુજા સાથે સગાઇ કરી હતી. તે 15 ફેબ્રુઆરીએ એનસીએ(નેશનલ ક્રિકેટ એકેડમી)માં સામેલ થશે. જ્યાં ઓસ્ટ્રેલિાય શ્રેણી પહેલા ત્રણ દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
