પાક.એ ભારત સાથે રમવા માટે ઝિમ્બાબ્વે પ્રવાસ રદ કર્યો

પીસીબીએ ઝિમ્બાબ્વેને આવતા વર્ષે સીરિઝનું આયોજન કરવાનું આશ્વાસન આપ્યું છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ત્રણ વનડે અને બે ટી-20 મેચ ડિસેમ્બરના અંતમાં રમાવાની છે.
જોકે હજી મેચોની છેલ્લી તારીખોની હજી વિધિવત જાહેરાત કરવામાં આવી નથી. બંને દેશો વચ્ચે 2008 મુંબઇ એટેક બાદ કોઇપણ મેચ રમાઇ નથી. ચાર વર્ષો બાદ રમાનારી આ સીરિઝ અત્યંત રોમાંચક બની રહેશે.












Click it and Unblock the Notifications
