For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેચ પહેલા જ ભારતે પાક.ને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કર્યું બહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 જૂન : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ ચેમ્પિયન્સ ટ્રોફી મુકાબલામાં ભારત-પાકિસ્તાનની વચ્ચે નિર્ણાયક મુકાબલાની રાહ જોઇ રહેલા ક્રિકેટ પ્રેમિયોને નિરાશા હાથ લાગી છે. જોકે સતત બીત મેળવીને ભારતે પાકિસ્તાનને સેમિફાઇનલની દોડમાંથી બહાર કરી દીધું છે. હવે બંનેની વચ્ચે 15 જૂનના રોજ યોજાનાર મેચ માત્ર એક ઔપચારિકતા બની રહી ગઇ છે.

પાકિસ્તાન બે મેચમાં સતત હાર મેળવીને સેમિફાઇનલની દૌડમાંથી બહાર થઇ ચૂક્યું છે. પાકિસ્તાને પહેલી મેચ વેસ્ટઇન્ડિઝ સાથે અને બીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું. ગ્રુપ બીમાં હવે વેસ્ટઇન્ડિઝનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. બંને ટીમે એક-એક મેચમાં જીત મેળવી છે. જે પણ ટીમ આ મેચમાં જીતશે તે સેમીફાઇનલમાં પહોંચી જશે. મેચ ટાઇ અથવા વરસાદના કારણે રદ હી તો બંને ટીમને એક-એક પોઇન્ટ આપવામાં આવશે, એટલે કે પાકિસ્તાનની વિકેટ તો દરેક પરિસ્થિતિમાં પાક્કી છે.

India beaten to West Indies by 8 wicket

India beaten to West Indies by 8 wicket

વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે ધૂળ ચટાડી ભારતે પાકિસ્તાનને કર્યું બહાર

India beaten to West Indies by 8 wicket

India beaten to West Indies by 8 wicket

શિખર ધવનના શાનદાર અણનમ 102 રનની મદદથી ભારતે મેળવી જીત.

3

3

વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે ધૂળ ચટાડી ભારતે પાકિસ્તાનને કર્યું બહાર

4

4

વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે ધૂળ ચટાડી ભારતે પાકિસ્તાનને કર્યું બહાર

5

5

શિખર ધવનના શાનદાર અણનમ 102 રનની મદદથી ભારતે મેળવી જીત.

6

6

દિનેશ કાર્તિકે અણનમ 52 રન બનાવ્યા જ્યારે ભારતે 39 ઓવરમાં જ 234 રનોનું લક્ષ્ય હાસલ કરી લીધું.

7

7

ગ્રુપ બીમાં હવે વેસ્ટઇન્ડિઝનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. બંને ટીમે એક-એક મેચમાં જીત મેળવી છે.

8

8

ગ્રુપ બીમાં હવે વેસ્ટઇન્ડિઝનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. બંને ટીમે એક-એક મેચમાં જીત મેળવી છે.

9

9

ગ્રુપ બીમાં હવે વેસ્ટઇન્ડિઝનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. બંને ટીમે એક-એક મેચમાં જીત મેળવી છે. જે પણ ટીમ આ મેચમાં જીતશે તે સેમીફાઇનલમાં પહોંચી જશે. મેચ ટાઇ અથવા વરસાદના કારણે રદ હી તો બંને ટીમને એક-એક પોઇન્ટ આપવામાં આવશે.

10

10

ગ્રુપ બીમાં હવે વેસ્ટઇન્ડિઝનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. હવે જે પણ જીતે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાનની વિકેટ તો દરેક પરિસ્થિતિમાં પાક્કી છે.

11

11

જોકે સતત બે મેચોમાં હાર મેળવીને ભારતે પાકિસ્તાનને સેમિફાઇનલની દોડમાંથી બહાર કરી દીધું છે. હવે બંનેની વચ્ચે 15 જૂનના રોજ યોજાનાર મેચ માત્ર એક ઔપચારિકતા બની રહી ગઇ છે.

12

12

ભારતે વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે ધૂળ ચટાડી પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરી દીધું છે, આની સાથે એવું લાગી રહ્યું છે કે ભારતે છેલ્લે પાકિસ્તાન સામે વનડે શ્રેણીમાં મેળવેલી હારનો બદલો લીધો હોય.

13

13

ભારતની જીત માટે રવિન્દ્ર જાડેજા પણ હીરો રહ્યા તેણે પહેલી વાર પાંચ વિકેટ જડપી.

14

14

ભારતીય ક્રિકેટરો આઇપીએલ વિવાદની વચ્ચે પણ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. જેના પરથી એવી આશા છે કે તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી ભારત લઇ આવે.

15

15

ભારત માટે અસલી ખતરારૂપ ખેલાડી ગેઇલને 21 રન પર જ પેવેલિયન ભેગો કરી દીધો.

મંગળવારે થયેલી ભારત-વિન્ડીઝ મુકાબલામાં પાકિસ્તાન વિન્ડિઝની જીત માટે દુઆ કરી રહ્યું હતું. વિન્ડીઝની જીત ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના માટે આશા જીવંત રાખતી. છેલ્લી બે મેચોમાં જો વિન્ડિઝ આફ્રિકાને અને પાકિસ્તાન ભારતને હરાવી દેતું તો વેસ્ટઇન્ડીઝ ત્રણ મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચી જતી જ્યારે અંતિમ ચારમાં અંતિમ ચારમાં પહોંચનાર બીજી ટીમનો નિર્ણય ભારત, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાંથી સારા રનરેટના આધારે થતો. પરંતુ ભારતે વિન્ડિઝને હરાવી દીધું અને પાકિસ્તાનની આશાઓ પર પણ પાણી ફેરવી દીધું.

ભારત-પાકિસ્તાનની વચ્ચે 15 જૂનના રોજ મુકાબલો થશે. આ મેચની ક્રિકેટ પ્રેમિયોને ભારે ઇંતેજારી હતી પરંતુ નવા સમીકરણોથી મેચના રોંમાંચમાં કેટલીક ઓછપ જરૂર આવી શકે છે. આ પહેલા બંને ટીમો ત્યારે ટકરાઇ હતી જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનની ટીમ ભારત પ્રવાસ પર આવી હતી. ત્યારે ભારત વનડે શ્રેણી હારી ગયુ હતું.

English summary
Before the match India taken wicket of Pakistan from champions trophy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X