Paris Paralympics 2024: પેરાલિમ્પિકમાં આજે દેખાશે ભારતનો દમ, અહીં જુઓ આખુ શિડ્યુલ

Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 28 ઓગસ્ટથી શરૂ થઈ છે. પેરાલિમ્પિક ગેમ્સમાં તેમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે નિર્ધારિત, ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી આજે ગુરુવારે ફ્રાન્સની રાજધાનીમાં બેડમિન્ટન, તીરંદાજી અને ટેબલ ટેનિસમાં ઐતિહાસિક ઝુંબેશ શરૂ કરશે.

ભારતના તીરંદાજો, શટલર્સ અને પેડલર્સ પ્રારંભિક રાઉન્ડમાંથી પસાર થયા પછી સ્પર્ધાના પહેલા જ દિવસે એક્શનમાં હશે. સુકાંત કદમ, મનોજ સરકાર, સુહાસ યથિરાજ, માનસી જોશી, તરુણ ધિલ્લોન, નીતિશ કુમાર, તુલસીમાથી મુરુગેસન, મનીષ રામદાસ અને પલક કોહલી પોતપોતાના ગ્રુપ સ્ટેજની મેચો રમી રહ્યા છે.

Paris Paralympics 2024

આજનુ આખુ શિડ્યુલ

મિક્સ ડબલ્સ SL3-SU5 (ગ્રુપ સ્ટેજ)
નિતેશ કુમાર/મુરુગેસન થુલસિમથી વિ સુહાસ લાલીનાકેરે યતિરાજ/પલક કોહલી (બપોર 12)
મિક્સ ડબલ્સ SH6 (ગ્રુપ સ્ટેજ)
શિવરાજમ સોલાઈમલાઈ/નિથે શ્રી સુમાથી(બપોરે 12.40 પહેલા નહિ)
વુમન સિંગલ SL3 (ગ્રૂપ સ્ટેજ)
મનદીપ કૌર
માનસી જોશી (બપોરે 2 વાગ્યા પહેલા નહીં)
મેન્સ સિંગલ્સ SL4 (ગ્રુપ સ્ટેજ)
સુકાંત કદમ (બપોરે 2:40પહેલાં નહીં)
સુહાસ લાલીનાકેરે યતિરા (બપોરે 3:20 પહેલાં નહીં)
તરુણ (બપોરે 3:20 પહેલાં નહીં)
મેન્સ સિંગલ્સ SL3 (ગ્રુપ પ્લે)
નિતેશ કુમાર વિરુદ્ધ મનોજ સરકાર (સાંજે 4 વાગ્યા પહેલાં નહીં)

2. પેરા સાયકલિંગ

જ્યોતિ ગડેરિયા - મહિલા C1-3 3000m વ્યક્તિગત પર્સ્યુટ ક્વોલિફાઈંગ (સાંજે 4:25પહેલાં નહીં)

3. પેરા તીરંદાજી (સાંજે 4:30 વાગ્યાથી)

હરવિંદર સિંઘ - પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન (રેન્કિંગ રાઉન્ડ)
સરિતા, શીતલ દેવી - મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન (રેન્કિંગ રાઉન્ડ)

4. પેરા બેડમિન્ટન

પલક કોહલી - મહિલા સિંગલ્સ SL4 (ગ્રુપ પ્લે) - સાંજે 4:40થી
મુરુગેસન તુલસીમથી - મહિલા સિંગલ્સ SU5 (ગ્રુપ પ્લે) - સાંજે 5:20થી
શિવરાજમ સોલામલાઈ - મેન્સ સિંગલ્સ SH6 (ગ્રુપ પ્લે) - સાંજે 7 :30 વાગ્યાથી
મનીષા રામદાસ - મહિલા સિંગલ્સ SU5 (ગ્રુપ પ્લે) - સાંજે 7:30 વાગ્યાથી
નિત્યા શ્રી સુમતિ - મહિલા સિંગલ્સ SH6 (ગ્રુપ પ્લે) - સાંજે 7:30 વાગ્યાથી
કૃષ્ણા નાગર - મેન્સ સિંગલ SH6 (ગ્રુપ પ્લે) - સાંજે 7:30 વાગ્યાથી

5. પેરા તીરંદાજી (રાત્રે 8:30 વાગ્યાથી)

શ્યામ સુંદર સ્વામી, રાકેશ કુમાર - રાત્રે 8:30 વાગ્યાથી
પૂજા - મહિલા વ્યક્તિગત રિકર્વ ઓપન (રેન્કિંગ રાઉન્ડ)
શીતલ દેવી-રાકેશ કુમાર, સરિતા-શ્યામ સુંદર સ્વામી - મિક્સ ટીમ કમ્પાઉન્ડ ઓપન ( રેન્કિંગ રાઉન્ડ) - 8:30 PM પછી
હરવિંદર સિંહ-પૂજા - મિક્સ ટીમ રિકર્વ ઓપન (રેન્કિંગ રાઉન્ડ) - 8:30 PM પછી

6. પેરા તાઈક્વાંડો

અરુણા - મહિલા K44 - 47 કિગ્રા - રાત્રે 8:30 વાગ્યાથી

7. પેરા બેડમિન્ટન

નિતેશ કુમાર/મુરુગેસન થુલસિમતિ - મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 (ગ્રુપ પ્લે) - રાત્રે 10:10 વાગ્યા પહેલાં નહીં
સુહાસ લાલિનાકેરે યતિરાજ/પલક કોહલી- મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 (ગ્રુપ પ્લે) - રાત્રે 10:50 પહેલાં નહીં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X