તસવીરોમાં જુઓ હિરોઇન સાથે ચિપકેલો શ્રીસંથ
બેંગ્લોર, 28 મેઃ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલના ખુલાસા બાદ જે ખેલાડીઓને અભિનેત્રીઓ સાથે સંબંધ રહ્યાં છે, તેમના અંગે ફિલ્મી વિશ્વમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આઇપીએલના પહેલા સંસ્કરણમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર લક્ષ્મી રાયનું નામ હાલ ચર્ચામાં રહ્યું છે. નોંધનીય છે કે, પહેલા તેનું નામ એસ શ્રીસંથ સાથે જોડવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતની આ અભિનેત્રીનું નામ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ જોડવામાં આવ્યું છે.
સ્પોટ ફિક્સિંગમા શ્રીસંથનું નામ આવ્યા બાદ લક્ષ્મી રાયે આ વાતનો ઇન્કાર કર્યો છે કે તેનો ક્યારેય શ્રીસંથ સાથે સંબંધ રહ્યો છે. તેમણે જણાવ્યા પ્રમાણે તે છેલ્લે ત્રણ વર્ષ પહેલા શ્રીસંથને મળી હતી. તેણે એ વાત પ્રત્યે આપત્તિ વ્યક્ત કરી છે કે અનાવશ્યક રીતે તેનું નામ કોઇ ખેલાડી સાથે જોડી દેવામાં આવી રહ્યું છે. તેનાથી તેનું વ્યક્તિગત જીવન પ્રભાવિત થઇ રહ્યું છે. તેણે જણાવ્યું કે, તેના જીવનમાં કોઇ વ્યાપારી છે.
શ્રીસંથ સાથે તેનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે એક ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ શ્રીસંથ અને અભિનેત્રીને લઇને વાતો ઉડવા લાગી હતી, પરંતુ હવે તે શ્રીસંથ સાથે સંબંધોની અફવાઓને લઇને અપસેટ છે.
જુઓ શ્રીસંથ અને લક્ષ્મી રાયનુ ફોટોશૂટ

શ્રીસંથ સાથે લક્ષ્મી રાય
આઇપીએલની પ્રથમ શ્રેણીમાં લક્ષ્મી રાઇ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર હતી, પરંતુ પહેલી શ્રેણી બાદ ફિલ્મ વ્યસ્તાઓના કારણે તે ક્રિકેટથી અલગ થઇ ગઇ હતી.

શ્રીસંથ સાથે લક્ષ્મી રાય
આઇપીએલથી બ્રાન્ડ એમ્બેસેડર હટ્યા બાદ લક્ષ્મી કેરળની ટીમને સપોર્ટ કરવા અનેકવાર સ્ટેડિયમમાં જોવા મળી

શ્રીસંથ સાથે લક્ષ્મી રાય
લક્ષ્મી અનુસાર તેમને નિર્દેશક પ્રિયદર્શને ટીમને સપોર્ટ કરવા માટે બોલાવ્યા હતા. જેનાથી તે તેમના આમંત્રણને અવગણી શકી નહીં.

શ્રીસંથ સાથે લક્ષ્મી રાય
શ્રીસંથ અને લક્ષ્મી રાયે એક ફોટોશૂટ કરાવ્યું હતું, ત્યાર બાદ શ્રીસંથ અને તેની વચ્ચેના સંબંધો ચર્ચામાં આવી ગયા હતા.

શ્રીસંથ સાથે લક્ષ્મી રાય
જો કે, લક્ષ્મીએ આ વાતનો ઇન્કાર કરી દીધો હતો. તેણે કહ્યું કે, તેના જીવનમાં જો કોઇ છે તો એ એક વ્યાપારી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
