સચિનથી હજી પણ કઇ શીખી શકું છું: પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયન મીડિયા થકી પોન્ટિંગે જણાવ્યું કે જેવી નીલામી પૂરી થઈ મે સચિનને મેસેજ કર્યો કે હું તેમની સાથે રમવા માટે ઉત્સાહીત છું. હું વિચારું છું કે હજી પણ તેમની પાસેથી કંઇક શીખી શકું છું. આશા છે કે કેટલીક બાબતો તેમને મારાથી પણ શીખવા મળશે.
38 વર્ષના પોન્ટિંગે કહ્યું કે હું અને સચિન એક-બીજાની સામે ઘણી વખત રમી ચૂક્યા છીએ અને મેદાનની બહાર પણ ઘણો સમય વીતાવી ચૂક્યા છીએ. અમારું સાથે સાથે રમવું રોમાંચક રહેશે. પોન્ટિંગના સંદેશ બાદ સંદેશનો જવાબમાં સચિને પણ લખ્યું હતું કે આપણું સાથે રમવું ખુબજ રોમાંચક રહેશે.












Click it and Unblock the Notifications
