પોર્નસ્ટાર મિયાં ખલિફાને આ સ્ટાર ફૂટબૉલરે મોકલી ફ્રેન્ડ રિકવેસ્ટ
પોર્નસ્ટાર મિયાં ખલિફાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને એક સ્ટાર ફૂટબોલર મુસીબતમાં પડી ગયા છે. ખરેખરમાં આ સ્ટાર ફૂટબૉલરે પોર્નસ્ટાર મિયાં ખલિફાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી, તો તેને સોશ્યિલ મીડિયા પર શેર કરી દીધી. ત્યારબાદ ફૂટબોલ ફેને તેને નિશાના પર લઇ લીધો.
મિયાં ખલિફાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર આ સ્ટાર ખિલાડીનું નામ ચેડ કેલી છે. જે અમેરિકા તરફથી ફૂટબાલ રમે છે. તેને સ્નેપચેટથી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને બંને વચ્ચે ચેટ પણ થઇ હતી.

પરંતુ મિયાં ખલિફાએ ચેડની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી નહિ. એટલું જ નહિ પરંતુ તેની રિકવેસ્ટ મેસેજને ટ્વિટર પર પોસ્ટ કરી દીધી.
સોશ્યિલ મીડિયા પર ચેડની એટલી બધી બેઇઝઝતી થઇ તેને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ કરવું પડી ગયું. મિયાં ખલિફા વર્ષ 2014થી પોર્ન ઈન્ડસ્ટીઝ આવતાની સાથે જ ચર્ચામાં આવી ગયી. જોતજોતામાં તે સૌથી વધુ સર્ચ કરવામાં આવતી પોર્નસ્ટાર બની ગયી. મિયાએ પણ કહ્યું કે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
