પહેલા જ રાઉન્ડમાં હારીને રિયોમાંથી બહાર થયા યોગેશ્વર દત્ત...
મહિલા પહેલવાન સાક્ષી મલિકનો બ્રોન્ઝ, બેડમિન્ટનમાં પીવી સિન્ધુનો સિલ્વર મેડલ બાદ આખા ભારતની નજર યોગેશ્વર દત્ત પર મંડાયેલી હતી. ભારતને એક ગોલ્ડ મેડલની આશા યોગેશ્વર દત્ત પાસેથી ચોક્કસ હતી. પરંતુ ખેલ પ્રેમીઓને એક ઝાટકો લાગ્યો છે.

યોગેશ્વર દત્ત મંગોલિયાં રેસલર સામે 0-3 થી હારીને ઓલિમ્પિકમાંથી બહાર થઇ ચુક્યા છે. ઓલિમ્પિકમાં જતા પહેલા જ યોગેશ્વર દત્તએ કહ્યું હતું કે તેઓ એક સ્વર્ણિમ વિદાય લેવા ઈચ્છે છે. પરંતુ 65 કિલોની ફ્રી સ્ટાઇલમાં પહેલી જ મેચમાં તેઓ હારી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
