આઇપીએલ 7: મુંબઇ સામે બેંગ્લોરનો પરાજય
મુંબઇ, 7 મેઃ પોતાના બેટ્સમેન અને બોલર્સના શાનદાર પ્રદર્શન થકી મુંબઇ ઇન્ડિયન્સ ટીમે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 7ની પોતાની સાતમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 19 રનથી પરાજય આપ્યો છે. સાત મેચોમાં મુંબઇ ઇન્ડિયન્સની આ બીજી જીત છે, જ્યારે રોયલ ચેલેન્જર્સની ચોથી હાર છે. મુંબઇ તરફથી બેંગ્લોરને 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં બેંગ્લોર નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 168 રન જ બનાવી શકી હતી.
આ પહેલાં બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કરી મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી ડંક 15, ગૌતમ 30, રાયડૂ 9, રોહિત શર્મા 59, એન્ડરસન 6, પોલાર્ડ 43 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ડિંડા, ચહલ, પટેલ અને એરોને એક-એક વિકેટ મેળવી હતી.
મુંબઇ તરફથી મળેલા 188 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી બેંગ્લોરની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 168 રન સુધી જ પહોંચી શકી હતી. બેંગ્લોર તરફથી ગેઇલે 38, પાર્થિવ પટેલે 26, કોહલીએ 35, એડીબી વિલિયર્સે 9, યુવરાજ સિંહે 6, રોસોઉ 24, સ્ટાર્ક 5, એચ પટેલે 6, એરોને 7, ડિંડા 2 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી બુમરાહ, હરભજન સિંહ અને મલિંગાએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે સુયલને એક વિકેટ મળી હતી. યુવરાજ સિંહ 6 રન પર રનાઉટ થયો હતો. ઉત્કૃષ્ઠ બેટિંગ બદલ રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

બેંગ્લોરની બેટિંગ

મુંબઇની બેટિંગ
આ પહેલાં બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કરી મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી ડંક 15, ગૌતમ 30, રાયડૂ 9, રોહિત શર્મા 59, એન્ડરસન 6, પોલાર્ડ 43 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ડિંડા, ચહલ, પટેલ અને એરોને એક-એક વિકેટ મેળવી હતી.

મુંબઇની બેટિંગ
આ પહેલાં બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કરી મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી ડંક 15, ગૌતમ 30, રાયડૂ 9, રોહિત શર્મા 59, એન્ડરસન 6, પોલાર્ડ 43 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ડિંડા, ચહલ, પટેલ અને એરોને એક-એક વિકેટ મેળવી હતી.

મુંબઇની બેટિંગ
આ પહેલાં બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કરી મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી ડંક 15, ગૌતમ 30, રાયડૂ 9, રોહિત શર્મા 59, એન્ડરસન 6, પોલાર્ડ 43 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ડિંડા, ચહલ, પટેલ અને એરોને એક-એક વિકેટ મેળવી હતી.

મુંબઇની બેટિંગ
આ પહેલાં બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કરી મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી ડંક 15, ગૌતમ 30, રાયડૂ 9, રોહિત શર્મા 59, એન્ડરસન 6, પોલાર્ડ 43 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ડિંડા, ચહલ, પટેલ અને એરોને એક-એક વિકેટ મેળવી હતી.

મુંબઇની બેટિંગ
આ પહેલાં બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કરી મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી ડંક 15, ગૌતમ 30, રાયડૂ 9, રોહિત શર્મા 59, એન્ડરસન 6, પોલાર્ડ 43 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ડિંડા, ચહલ, પટેલ અને એરોને એક-એક વિકેટ મેળવી હતી.

મુંબઇની બેટિંગ
આ પહેલાં બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કરી મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી ડંક 15, ગૌતમ 30, રાયડૂ 9, રોહિત શર્મા 59, એન્ડરસન 6, પોલાર્ડ 43 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ડિંડા, ચહલ, પટેલ અને એરોને એક-એક વિકેટ મેળવી હતી.

Click it and Unblock the Notifications