સચિન તેંડુલકર 'ઇન્ડિયાના ડોન બ્રેડમેન': મેથ્યુ હેડન

હેડને કહ્યુ કે, ઓલ ટાઇમ મહાનતમ ખેલાડીઓ કોઇપણ યાદીમાં સચિન સૌથી ઉપર રહેશે. સચિન હવે માત્ર ક્રિકેટર નથી. તે ક્રિકેટરથી પર છે. તેણે કહ્યું કે અમે સચિને અમે હવે માત્ર ભારતીય જ નહીં નિહાળતા, તે ખેલ કરતા વિશેષ છે. સચિન આશા છે. તે સંસ્કૃતિ છે. ડાબા હાથના બેટ્સમેન હેડને કહ્યુ છે કે તેંડુલકર લોકોમાં જેટલી આશા અને રસ જગાવે છે, તેની કોઇ તુલના કરી શકાય નહીં.
હેડને કહ્યું, મેં જોયુ છે કે તે લોકોમાં કેટલી આશા અને રસ જગાવે છે. જ્યારે તે યોદ્ધા બેટિંગ માટે જાય છે તો અપેક્ષાઓનો બોઝ ઘણી વધી જાય છે. બધા આશા કરે છે કે તેમના રહેતા ભારતના પ્રદર્શનમાં સુધારે થશે. હેડને પોતાની નજરમાં તેંડુલકરની સર્વશ્રેષ્ઠ ઇનિંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મને સચિનની સિડની ક્રિકેટ મેદાન પર રમેલી ઇનિંગ પસંદ છે, જ્યાં તેમણે 200થી વધુ રન બનાવવામાં સફળ રહે છે.
તેમણે અનુશાસન સાથે ઇનિંગ રમી. એવું લાગે છે કે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સચિન માટે બનાવવામાં આવી છે. ત્યાં તેનો રેકોર્ડ શાનદાર છે, પરંતુ તેની સૌથી કુશળ ઇનિંગ 1998માં ભારતમાં રમી હતી તે હતી જેમાં તેમણે સ્પિન બોલર્સને શાનદાર રીતે રમ્યા હતા. મહાનતમ સ્પિનર્સમાં સામેલ શેનવોર્ન વિ. ભારતીય ક્રિકેટના બાદશાહ સચિન. તેમના ર બનાવવાની રીત ઘણી સારી હતી. પ્રદર્શન બેમિસાલ હતું. તે ઘણી જ રણનીતિક રીતે વિરોધી આક્રમણ પર પ્રહાર કરે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
